પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. બહુ મેટાં હાયછે અને કેટલાંકમાં બિલકુલ હાતાં નથી; ઉદાહરણ, વટાણુા. બધી ખાન્નુએ જ્યારે સ્ટિમ્યુલ દીટાને તળિયે વળગેલાં હોય છે ત્યારે તેમને વળગી ગયેલાં અથવા ચાંટી ગયેલાં કહેછે; ઉ- દાહરણુ, ગુલાબ. તે દીંટાના તળિયાની થડમાં નાનાં પાંદડાંનાં જેવાં છૂટાં હાયછે ત્યારે તેમને છૂટાં કહેછે; ઉદા- હરણ, વાંસ. તે મેટાં હાઇ પરસ્પર વેળગેલાં હોય છે ત્યારે તેમને સામસામાં કહે; અને તે વળગી દયાની આસપાસ આચ્છાદન કરેછે ત્યારે તેમને પરિવેક કહેછે. જે વનસ્પતિને એકની દડાં આવે છે તેમાં આ સર્વ પ્રકાર ઝાડને સામસામાં પાંદડાં હેવામાં આવેછે, વનસ્પતિમાં તે તેવામાં આવેછે. એ વનસ્પતિમાં તે બંને દીટાંની વચ્ચેની જગ્યામાં આવેછે તેથી તેમને ટ્વીટ- મધ્યસ્થ કહેછે; ઉદાહરણ, બુન (કાજ઼ી), તગર, ઇત્યાદિ. એ કારણથી આ વનસ્પતિને વર્ગ એળખાઇ આવેછે. પાછળ એક પાં- તેવામાં આવેછે. વચિત્ પરંતુ આવે તેમાં સ્ટિચ્યુલ એવાં પાંદડાંવાળી એકજ વર્ગની ૭. પાંડનના વિક્ષળ માર. ૧: પાંદડાંને ઠેકાણે કાંટા આવે છે. એ કાંટા શિરાએ માંથી, વચલી શિરામાંથી, અથવા કાવાર પાંદડાના દર્દી- ટામાંથી અને વખતે સ્ટિચ્યુલમાંથી પણ નીકળેછે. આ. ૮૪ મી. ૨. પાંદડાંને ઠેકાણે તંતુ ઉત્પન્ન થાયછે (૮૪ ની આકૃતિ જી.) ૩. કેટલાંક પાંદડાંમાં દીંટાની અં દરની નળીઓ પ્રસરીને દીઠું પાંદડાના જેવું થાયછે અને પાંદડાના જેટલું ઝાડને ઉપયાગી થઇ પડેછેતેને લાડ કહેછે (૮૫ મી અને ૮૬ ની આકૃતિ જુઓ)