આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
'ર આ, ૮૫ મી. વનસ્પતિશાસ્ત્ર. આ. ૨૭મી . ૮૮૯ મી. ખ પાંદડાંને ઠેકાણે તંતુ ઉત્પન્ન થાયછે તે. આ. ૯૬ મી. ક્લેિડ પાંદડાના સુરઇના જેવા આકાર.અ. સુરઇ. બ. ઢાંકણું. પાંદડાંના આ સધળા વિલક્ષણ પ્રકારમાં એક પ્રકાર બહુજ ચમત્કારી છે. એમાં પાંદડાના સુરના જેવે આકાર થાયછે અને તેનાપર ઢાંકણ પણ હોય છે ( ૮૭ મી અને ૮૮ મી આકૃતિ જુઓ ),