પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. - ........ ૮. વનસ્પતિના ત્રને વર્ગનાં પાંડાનો મેર ૧. દિલ વનસ્પતિમાં પાંદડાંની શિરાઓ જાળીદાર હાઇ એક એક જોડે વળગેલી હાયછે. પુષ્કળ વનસ્પતિમાં સંયુક્ત પાંદડાં હાઇ તેમની કાર કરવતના જેવી હાયછે. ૨. એકદલ વનસ્પતિમાં પાંદડાંની શિરાઓ ઓછીવત્તી સમાંતર હાયછે. એ શિરાએ તળિયાથી ટાંચલગી જાયછે અથવા મધ્ય શિરામાંથી નીકળી કાર લગી સમાંતર દિશામાં જાયછે. કેટલાંક પાંદડાંમાં જાળીદાર શિરાઓ હાયછે. એ કા- રણથી એવી વનસ્પતિને જુદું નામ આપ્યુંછે, એને એક નાના જુદા વર્ગ પાયોછે તેને ડિટિએજન્સ કહેછે, એ કદલ વનસ્પતિનાં પાંદડાંને સાંધા હોતા નથી અને તે ખાંડાં કે કપાચલાં હતાં નથી. એ પાંદડાં એકાકી હાઇ પાયાને આચ્છાદન કરેછે, એ પાંદડાંમાં સ્ટિબ્યુલ હોતાં નથી. ૩. અદલ વનસ્પતિનાં પાંદડાં હથેળીનાં જેવાં અથવા પંજાનાં જેવાં હાયછે. પરંતુ તેમના છેડા પાંખાવાળા હૈયછે. ફર્નનાં પાંદડાંને ગ્રાન્ડ કહેછે. એ પાંદડાંને સાંધા હોતા નથી. પ્રરણ ૪ છું. ઉત્પત્તિની મુખ્ય ત્રિો. આ મથાળા નીચે ફૂલ અને તેનાં ઉપાંગ આવેછે. એ- મને ઉત્પત્તિની ક્રિયા કહેવાનું કારણ એ છે કે તેઓમાંથી ખીજની ઉત્પત્તિ થઈને ઝાડની પુનરૂત્પત્તિ થાય છે. જે વૃક્ષામાં એ ઇંદ્રિયે સ્પષ્ટ હાયછે તેમને દૃશ્યીજ અથવા સપુષ્પ વનસ્પતિ, અને જેએમાં એ સ્પષ્ટ હતી