વનસ્પતિશાસ્ત્ર. નથી. તેમને અદૃશ્યમીજ અથવા પુષ્પવનસ્પતિ કહે છે. પહેલી એટલે દૃશ્યબીજ જાતિમાં એકદલ અને દિલ વનસ્પતિને સમાસ થાયછે અને બીજી જાતિમાં અલ વ- નસ્પતિના સભાસ થાયછે. ફૂલના ભાગ એ કેવળ રૂપાંતર થયેલાં પાંદડાંજ છે, એ કારણથી ફૂલની અને પાંદડાની કળી સરખી હાઇ તેની વૃદ્ધિ વગેરે પાંદડાની ફળીની પેઠેજ થાયછે. ખંડ ૧ લા. રાજીપર શીરીતે દૂછ ગાવેછે તેની વ્યવસ્થા. આ મથાળા નીચે ત્રણ બાબતને વિચાર કરવા જરૂ રને છે, ૧. જે પાંદડાના ખુણામાંથી ફૂલની કળ નીકળે છે તે પાં૬; ૨. ફૂલનું દીઠું; અને ૩. ફૂલની જુદી જુદી વ્યવસ્થા. ૧. ફૂલનાં પાંદડાં—એ ભિન્ન ભિન્ન તરેહનાં હાય છે. કેટલીક વનસ્પતિમાં મેાટાં પાંદડાંનાં જેવાં લીલાં હાયછે. કે- ટલીકુમાં તેમનો રંગ જુદા હાયછે. એ પાંદડાં કોઇવાર ફૂલ ઉપરના બાહ્યાાદનની આસપાસ હોયછે. બહુધા ફૂલની રચનામાં એ પાંદડાં હેાયછે. પરંતુ કેટલીક વનસ્પતિ એવી છે કે તેમાં એ બિલકુલ હાતાં નથી. કેટ- લીક વનસ્પતિમાં ફૂલની કળી વગરજ એ પાંદડાં આવેલાં હાયછે; ઉદાહરણ, અનનાસ. ફૂલનાં જે પાંદડાંમાંથી ફૂલની કળાએ નીકળતી નથી તેમને ખાલી પાંદડાં કહેછે અને જે ઝડમાં એ પાંદડાં સમૂળગાં હતાં નથી તેમને પુષ્પપત્ર રહિત ઝાડ કહેછે;
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૧
Appearance