પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ઉદાહરણ, રાષ્ટ્રની જાતની તમામ વનસ્પતિ, પૂલનાં પાંદડાં કાવાર બહુ થોડા દહાડામાં ખરી પડેછે અને કાવાર ધણા કાળલગી રહેછે. આ. ૮૯ મી. પુરૂષજાતીય કાર્ કિન અથવા અમેન્ટમ. ગ આ. ૯૦ મી ગાજરનાં ફુલનાં સેં- યુક્ત અંબેલ; અ. નાના ઇન્વેલ્યુકર; બુ. મેટા ઇન્વેલ્યુકર. ફૂલનાં પોદડાંના કેટલાક પ્રકાર અને જાતને વિશેષ નામ આપ્યાંછે. જેમકે અમેન્ટમ કરીને ફુલની રચનાની એક નત છે તેમાં જે પાંદડાં હાયછે તેમને સ્વામી અથવા સ્કેલ કહે. કોથમીર, ગાજર, જીરૂં, વરિયાળી, અજમેા, શાહ જીરૂં, કરમાણી કે ખુરાસાની અજમે, હિંગ, ઇત્યાદિના વ- ગમાં છત્રીનાં જેવાં ફૂલ આવે છે; અને એ ફૂલને તળિયે ચક્રાકાર ફૂલનાં પાંદડાં હાયછે તેમને ઈન્વેલ્યુકર કહેછે. એમની એ જાત છે;૧ મેટાં-ફૂલને તળિયે જે દીંટું હાયછે તેની આસપાસ હાયછે; અને ૨. નાનાં—પ્રત્યેક ફુલને ત-