પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ળિયે હાયછે ( ૮૯ મી અને ૯૦ મી આકૃતિ જુઓ ). ગલગોટા, સૂર્યપૂલ, શેવતી, ઇત્યાદિ ઝાડના વર્ગમાં એ પૂ લનાં પાંદડાં એવાંજ વર્તુલ હાયછે તેમને પણ ઇન્વાયુકર કહેછે. એમાં ફૂલનાં પાંદડાંની એ કે ત્રણ વાર હાયછે. એ ફુલનાં પાંદડાંને લારિસ કહેછે ( ૯૧ મી આકૃતિ જુએ ). કાઇવાર એ પાંદડાંના આકાર પ્યાલાના જેવા થાયછે ( ૯૮૨ ની આકૃતિ જુઓ ). અળવી અને તાડની જાતમાં ફૂલેને વેજીત હાયછે તેને સ્પેધ કહેછે. ઘાસમાં જે પાંદડાં હોયછે તેમને યૂમ કહેછે. આ. ૯૧ મી. આ. ૯૨ મી. એક ઝાડનું ફળ અને તેના તળિયાના યુલ. સૂયૅલનાં કાટિયુલમ અને તેના તળિયાનાં ઇન્વે બુકર ૨. ફૂલનું દીઠું—પુષ્કળ ફૂલના ટ્વીંટાને માઠું દીઠું કહેછે અને એક ફૂલના દીંટાને નાનું દીઠું કહેછે. દીટું લાંબું થઈ તેની બાજુમાંથી પલ અથવા ફુલ આવે એવી ડાળી એ