પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. નીકળે છે. તેવારે તેને પુષ્પસ્તંભ કહેછે. જે દીઠું આપું જાડું થયેલું હોયછે તેને પડધી અથવા પુષ્પાશય કહેછે. અને આકાર બહુધા ગોળ હોય છે; પરંતુ કેર્દવાર ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. ૩, ફૂલની વ્યવસ્થાના પ્રકાર.—ફૂલની વ્યવસ્થાના મુખ્ય બે પ્રકાર છે, (અ) અનિયમિત, અને (૧) નિયમિત. ( અ ). પહેલા પ્રકારમાં લની દાંડી છેડાની કીથી વધેછે તેથી દાંડીમાં બહુ ઊંચી અથવા બહુ લાંબી વધ- વાની શક્તિ છે. તેના વૃધવાને દ હોતી નથી તેથી તેના પર ફૂલની જે વ્યવસ્થા થાયછે તેને અનિયમિત કહેછે. આ વ્યવસ્થામાં થનારાં ફૂલ પાંદડાના ટ્વીંટાના ખુણામાંથી નીકળે છે માટે તેમને આર્ટસલરી પણ કહેછે. ( : ). અા પ્રકારમાં ફૂલની દાંડીને છેડે લની કળી આવેછે તેથી તેનું વધવું તુરત અટકી પડેછે; એ કારણથી આ વ્યવસ્થાને નિયમિત કિંધા સીમાની વ્યવસ્થા કહેછે. અનિયમિત વ્યવસ્થાના ત્રણ પ્રકાર છે:Meghdhanu (ચર્ચા)(અ ) કેવળ સ્વપ, ( ૧ ) જેમાં ફૂલની દાંડી લાંખી, અને (ક) જેમાં ફૂલની દાંડી ફૂંકી. (અ). કેવળ સ્વપ—ડાળીના પાંદડા અને દીંટાના ખુણામાંથી એકજ ફૂલ નીકળેછે. એવા ફૂલને એકાકી અ- થવા આસિલરી કહેછે; અને ચારેપાસ ફુલ આવેછે ત્યારે તેમને ચક્રાકાર કહેછે. ( ૧ ). અનિયમિત વ્યવસ્થા, દાંડી લાંબી—એના દશ પેટાભેદ છે.