પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આ. ૯૩ મી. ૧. સ્પાઇક (મંજરી)– એમાં ફૂલની પ્રથમ દાંડી દીટાં વગરનાં ફુલથી ભરેલી હાયછે ( ૯૩ સી અને જ સી આકૃતિએ જીએ). ની- ચલા ભાગમાં ફૂલ મૂળરૂપ થયેલાં હાયછે અને મધ્ય- માંનાં ફૂલ ખીલેલાં ડ્રાઈ ટોચપરનાં ફૂલની કળી માત્ર હાયછે. આ વ્યવસ્થાને કેંદ્રાકાર્ષિ ત કહેછે; ઉદાહરણુ, સબ- ગાળ ( ↑ટીયુંજી..) સ્પાઇક (ઇસબગા- ળ કે ઊંટીયું જીરૂં.) આ. ૯૪ મી. સ્પાઇક, નીચ- લા ભાગનાં ફુલ ફળનાં જેવાં થૂ- યાંછે; વચમાંનાં ખીલેલાંછે; અને ટાચપરનાં ફૂલ માત્ર કળી જે વાં છે. ૨. અમેન્ટસ અથવા ફાકિન—એમાં પહેલા પ્રમાણે- જ ફૂલ હાયછે; પરંતુ તે વાંઝિયાં હાઈ પ્રત્યેકમાં ફૂલનું એક પાંદડું હોયછે; ઉદાહરણ, વાંસ ( ૯૫ મી અને ૯૬ મી આ- કૃતિ જુઓ).