પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
વર્ણવ્યવસ્થા

વધુવસ્થા પણ, આજે બ્રાહ્મણુ અને ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એ ખાલી નામે જ રહ્યાં છે. જે વષ્ણુને હું માનું છું તેને પૂરેપૂરા સકર થઈ ગયે! છે. અને ગયા અંકમાં વધ પરના લેખમાં હું કહી ગયા છું કે, આજે તમામ હિંદુએ સ્વેચ્છાએ શુદ્ર નામ ધારણુ કરે એમ હું ઇચ્છું છું. બ્રાહ્મણુત્વમાં રહેલા સત્યનું જગતને દર્શન કરાવવાના અને વણ્ધનું સાચું સ્વરૂપ સજીવન કરવાના એ એક જ મા છે. બધા હિંદુ શત્રુ ગણાશે તેથી જ્ઞાન, શક્તિ અને સંપત્તિના લેપ નાંહે થાય, પણ તે બધાંના ઉપયેાગ એક સંપ્રદાયની સેવામાં ન થતાં સત્યની અને માનવજાતિની સેવાને અર્થે થશે. ગમે તેમ હે, અસ્પૃશ્યતા સામે સમ્રામ ચલાવવામાં અને એ સંગ્રામમાં જાતને હામી દેવામાં, મારી મહત્ત્વાકાંક્ષા આખા મનુષ્યસમાજના સંપૂર્ણ કાયાપલટ થયેલ જોવાની છે. એ ખાલી સ્વપ્ન હોય, છીપમાં રૂપું જોવા જેવો આભાસમાત્ર હોય. જ્યાં સુધી એ સ્વપ્નું ચાલે છે ત્યાં સુધી મારે મન એ આભાસ- રૂપ નથી. અને રમે રેલાંના શબ્દમાં કહું તો, - વિજય ધ્યેયની સિદ્ધિમાં નથી, પણ એની અવિશ્રાંત સાધનામાં છે. ' હર્ટરંજનબંધુ ’, તા. ૨૬-૪-'૩૩

૧૭. બ્રાહ્મણે શું કરવું ? એક મહારાષ્ટ્રી લખે છે: “ એક આધેડ વયના ભાઈ જે કૅલેજની કેળવણી પામ્યા છે અને હાલ નારી વગરના છે તે મને લખે છેઃ દિવસ બહુ કÇ આવ્યા છે. હું ભણેલો છું શરીરે સુદૃઢ છું, કામ કરવાની મારી શક્તિ જરાયે એછી થઈ નથી. છતાં લગભગ વરસ થવા આવ્યું, ક્યાંય રાજગાર મળતા નથી. આજકાલ બ્રાહ્મણ થવું એ જાણે ગુના જ થઈ ગયા છે. જીએ પાના ૧૩ ઉપરના લેખ