પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
બ્રાહ્મણે શું કરવું ?

બ્રાહ્મણે શું કરવું ? પ બ્રાહ્મણ બ્રાહ્મણુ છે એટલા માટે જ એને નકરી મળવી મુશ્કેલ થઈ જાય છે. તમે લેાક રેનાનું કામ લઈને બેઠા છે. જિનાદ્વાર બેશક કરી, પણ બ્રાહ્મણાને દબાવવા એ ન્યાય ક્યાંનો ? મહેળા કુટુંબનું ખર્ચ ચલાવવું કેટલું અઘરું છે અને તમને ખ્યાલ નહિ હોય. જ્યાં નેકરી ખેાળીએ ત્યાં પૂછે છે, ન્યાને કેવા છે ? બ્રાહ્મણુ કહીએ કે તરત પૂછનારને અવાજ બદલાયો જ. આ વલણ શું ચૈગ્ય છે ? ' આવે પ્રસંગે શે। જવાબ આપવા એ સૂઝતું નથી. કેમકે જવાબમાં કેવળ વાજબીપણું હોય એટલું બસ નથી. પણ લખનારને આશ્વાસન પણ એમાંથી મળવું જોઈએ. આપ શું આશ્વાસન આપશે ? ” હું આશા રાખું છું કે જે અનુભવ મજકૂર બ્રાહ્મણને થયે એવે ધાને હિ થતા હોય. એકને પણ ન થવા જોઈએ. એમાં શકે નથી. જે લાયક હોય તેને નાકરી મળવી જોઈએ. એમાં ન્નતિ, વર્ણ કે ધન ભેદ ન હોવા જોઈએ. આ દેશમાં, આ દેશના હોય તેને, નોકરી કે ધંધો મળવે! સહજ હેવું જોઈએ. આ આદર્શીની વાત થઈ. આપણા દેશમાં ઊંચનીચ વગેરે ભાવાએ જડ ઘાલી છે, તેથી ગુણદોષની તપાસ કરતાં જાંત, વધ્યું, ધર્મ પ્રત્યાદિની વધારે તપાસ થાય છે. એટલે જ્યાં બ્રાહ્મણને રાખવાને આગ્રહુ હાય ત્યાં તેને ન રાખવામાં આવે એમાં આશ્રય પામવાપણું નથી. આપણાં પાપને લીધે, ધર્મમાં પેડેલા સડાને લીધે, અશુભ બનાવો બન્યા જ કરશે. એટલે, એને આપણે પ્રાર્યાશ્ચત્તરૂપે સહન કરવા ઘટે છે, .. પણ, જે જન્મે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણધર્મ નું પાલન કરવા માગે છે. તે કરી કાં શધે ? બ્રાહ્મણ હાવાના દાવા કરનારે તે, લેકામાં બ્રહ્મજ્ઞાનનો પ્રચાર કરી, આજીવિકાને આધાર ધાર્મિક વૃત્તિના યજમાને ઉપર રાખવે ઘટે છે, કરો શોધનાર બ્રાહ્મણને ખરું આશ્વાસન તે! એ જ હોય કે, તેણે પોતાના ધર્મ પાળવે, એટલે તેને નિરાશાનુ કારણ જ નહિ રહે. વધ ના લાપ થયું છે એમ કહેનાર હું ભીડમાં આવ્યે વષ્ણુધર્મના આશ્રય ક્રમ લઉં છું એમ કહી, મને કાઈ નંહે નિંદે