લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
વર્ણવ્યવસ્થા

વણ વ્યવસ્થા એવી ઉમેદ રાખુ છું. કેમકે, વધનો લેપ થયા છે તેને એ અર્થ નથી કે તેનું પાલન કાઈ એ ન કરવું જોઈ એ. વણ્ધ ને માનનારે તા પોતાની જાત પરત્વે તે ધર્મનું પૂર્ણ પાલન કરવું જ ઘટે છે, મજકૂર બ્રાહ્મણ બ્રાહ્મણ હોવાના દાવે કરે છે એ સૂચવે છે કે, એ પોતે વસ્તુ ધર્મને માને છે. તેથી મારી તે એ સલાહ છે કે એમણે તેને અનુસરવું તે કરીનુ પ્રલેભન છેડ્યું. આ કઠિન કાળમાં પણ બ્રાહ્મણોએ વ્યક્તિરૂપે દેશની ઓછી સેવા નથી કરી. બીજાને મુકાબલે બ્રાહ્મણોના ત્યાગ અવશ્ય વધશે. પણ બ્રાહ્મણોને ઉત્તમ ત્યાગ તો નોકરી ઇદ અર્થ માત્રને ત્યાગ છે. બ્રાહ્મણધર્મ કવળ પરમાથી જ શોભે, બ્રાહ્મણ જો વણું ધન મમ જાણી તે પ્રમાણે વર્તે તે વધના પુનરુદ્ધાર સહેલાઈથી થઈ શકે છે. તેથી, મજકૂર બ્રાહ્મણને અને તેના જેવી સ્થિતિના ખીન્ન બ્રાહ્મણાને મારી સલાહ છે, તેઓએ બ્રાહ્મણ- ધ પાળવાની ચેગ્યતા મેળવી. તે પ્રમાણે પોતાનું વર્તન રાખવું, તે અલાભના લાભ છેડવે. જનબધુ , તા. ૧૦ ૯-૩૩ < ૨ હું ‘ બ્રાહ્મણે શું કરવું ?' એ ) મારા લેખ ઉપરથી મૂળ લખનાર મહારાષ્ટ્રી કરી નીચે પ્રમાણે લખે છે : “ ‘ બ્રાહ્મણે શું કરવું ?’ એ મથાળા તળે આપે જે જવાખ લખ્ય છે તેથી મને સમાધાન થયું નથી એમ મારે સાદૃર જણાવવું જોઈએ. મને કાગળ લખનાર ભાઈ આદશ બ્રાહ્મણ હાવાના દાવા કરતા જ નથી. તેએ ન્યાતે બ્રાહ્મણ છે એ વાત ઢળે એમ નથી. બારે કે એને ઠેકાણે હું જ છું. મને પ્રાણુધનું વિશેષ પાલન કરવાના ઉસાહ ન હેય. જન્મે હિંદું છું, હિંદું જ રહેવા માગું છું. જન્મ બ્રાહ્મણ હેઈ હિંદુ રહેતા છતાં, મારાથી ય્યાવ્રણેતર તે થવાય જ નહિ. હું નણું છું કે, અમારે ત્યાં બ્રાહ્મણાના હાથમાં રાજ્સત્તા હતી ત્યારે ધાર્મિક પ્રતિષ્ઠા અને રાજકીય લાગવગને લીધે બ્રાહ્મણ જ્યાં ત્યાં ફાવ્યા. અમેછ રાજ્ય થયા પછી પણ, સમય વતી, બુદ્ધિને જોરે બ્રાહ્મણ સરકારી નોકરીમાં જ