પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
બ્રાહ્મણે શું કરવું ?

બ્રાહ્મણે શું કરવું E સમજી છે. અને બુદ્ધિજીવી ધંધામાં આગળ આવ્યા. એ બધું એ જ્યાં સુધી હું સમજતા નહેતા ત્યાં સુધી, ધારા કે, મારી ન્યાતના યુવાનેાની જ કેળવણી પાછળ મેં મારી બધી કમાણી પણ ખરચી. આજે એને માટે મને પસ્તાત્રે થાય છે, એને માટે હું પ્રાશ્ચિત્ત કરવા પણ તૈયાર છું, જ્યાં શ્રમ છે ને કમાણી વધારે એવા ધંધામાં બ્રાહ્મણેતરાને જ વધારે અવકારા મળવા નૅઈએ એમ પણ કબૂલ કર્યું છું, પણ ગમે તેટલું પ્રાયશ્ચિત્ત કરું તાયે મારે મારા બહેાળા કુટુંખનું ભરણપોષણ તે કયે જ છૂટકા. હું આખે! દિવસ વૈતરું કરું, પણ મારે દોસ કે ખસે। પિચાની જરૂર છે. ત્યારે મારે શું કરવું ? ધાર્મિક વૃત્તિના યજમાન મને ક્યાં સધરવા તૈયાર છે ? અને બ્રહ્મજ્ઞાનના પ્રચારના તો હું શી રીતે કરી શકું? હું તે સામાન્ય નાગરિક છું. સામાન્ય લેાકાને બ્રહ્માજ્ઞાનની પડી નથી. વધસ્થપાય તે હું જરૂર રાજી થાઉં. પણ ત્યાં સુધી મારી આજીવિકાનું શું ? હું બ્રાહ્મણ હેવાને કારણે । ખાસ લાલ માગતા નથી. બ્રાહ્મણ છું એટલા જ માટે મને સરકારી નેકરી કે મ્યુનિસિપાલિટી જેવી જાહેર સસ્થાની નેકરી ન મળે, અથવા એમાં મુશ્કેલી ઉત્પન્ન થાય, અને ઇલાજ શો? આ બધું મારા મિત્ર જતા નથી લખતે. પણ ઘણા બ્રાહ્મણા જે વાત કરે છે તેને સાર મે આપ્યું છે. આપ ચેન્ચ સમયે તે! આ સ્થિતિની ચર્ચા કરશે.” આ કાગળ ઉપરથી ઘણા પ્રશ્નો ઊઠે છે. બ્રાહ્મણુને જે અગવડ પડે છે એ બીજાને વડવી નથી પડતી એમ નથી. આજે એક નહે તો બીજે બહાને સાને એછાવત્તા પ્રમાણમાં નાકરી મેળવતાં મુશ્કેલી પડે જ છે. આજ લગી બ્રાહ્મણ નાકરી સહેજે મેળવી શક્યા છે. હવે તેમ નથી થતું. બ્રાહ્મણની જે સ્થિતિ આજે થઈ કે થતી જણાય છે તેવી ખીન્નની થોડાં વર્ષ પહેલાં હતી એમાં તા શંકા નથી. ત્યાં જાતિ વતે ત્યાં આવી ચડતીપડતી થયાં જ કરશે, તેથી કાઈન સતાષકારક આશ્વાસન આપ્યું મુશ્કેલ છે. આ અગવડના મૂળમાં એક વસ્તુ રહેલી છે એ વિચારવા યોગ્ય છે. નાકરીની સંખ્યા હમેશાં મર્યાદિત રહેવાની, તેને સારુ ઉમેદવારોની સંખ્યા વખત જતાં વધ્યાં જ કરશે. તેથી સીધે રસ્તો એ જ જણાય છે કે, નાકરીને ત્યાગ કેળવવા ને ખીજા