પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
વર્ણવ્યવસ્થા

ve યુસ થવસ્થા ત્રા તરકે વળવું, તેની યોગ્યતા મેળવવી. એવા ફેરફાર કરવામાં સંધિકાળમાં કષ્ટ અવશ્ય પડશે, પણ રિામ સરસ જ આવશે. ખીજા દેશમાં આવા અનુભવ થયા છે, તે જે આજ લગી નાકરી કરતા તે ધંધે વળગ્યા છે. ખીજી વસ્તુ ધ્યાનમાં લેવા લાયક એ છે કે, ખર્ચ કમી કરવું, કૌટુંબિક ને વ્યક્તિગત હાજત ધટાડવી. જીવન સાદુ કરવાની આવશ્યકતા દિવસે દિવસે આખા જગતમાં વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે. ‘ સાદું જીવન ને સરસ વિચાર ’એવા અર્થ સૂચવતી એક અંગ્રેજી કહેવત છે. હિંદુસ્તાનમાં તે સાદાઈ એ માત્ર એક સદ્ગુણુ જ નથી, પણ ધર્મનું અંગ છે. કુટુંબની સ્ત્રીઓએ પણ ધરખમાં યથાક્તિ કાળ ભરવાની આવશ્યકતા છે. મજૂર્વગની સ્ત્રીઓ ઘરસંસાર ચલાવતી હતી કઈક મજૂરી કરી કમાય છે. ખીજી સ્ત્રીઓ એમ કાં ન કરે? એક કુટુંબમાં ખાનાર ઘણાં ને કમાનાર એક જ હોય, તે તેની ઉપર યેગ્ય ભાર પડ્યા વિના ન જ રહે. તેથી જે બ્રાહ્મણાને કરી મળવામાં મુશ્કેલી આવે છે તેઓએ આ સૂચના પણ વિચારવી કરે છે. હરિજનબંધુ', તા. ૧-૯-'૩૩ € ૧૮. ક્ષત્રીધ કાઠ્યિાવાડ રજપૂત પરિષદ ભરાવાની છે, તેમાં હાજરી ભરવાની મને બહુ હાંશ રહે; પણ તે તે અશક્ય જ છે. કાર્ડયાવાડ શૂરવીસની ભૂમિ હતી. રજપૂતાની બહાદુરી જ્ગપ્રસિદ્ધ છે. પણ પ્રાચીન બહાદુરીની સ્તુતિથી કંઈ આજે રજપૂતે બહાદુર થઈ શકે તેમ નથી. બ્રાહ્મણે બ્રહ્મજ્ઞાન છેડયું, રજપૂતે રક્ષાનો ધર્મ છોડી વણિકત્તિ સ્વીકારી. વાણિયા દાસ બન્યા. પછી શૂદ્ર સેવક મટે તેમાં તેને દેાષ ક્રાણુ કાઢી શકે?