પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
ક્ષત્રીધર્મ

ક્ષત્રીધર્મ ચાર વ પતિત થયા, એટલે એ ચારમાંથી પાંચમા ધવિરુદ્ધ વણું પેદા થયા, તે તે અસ્પૃશ્ય મનાયે. પાંચમાને ઉત્પન્ન કરી, તેને દાખી ચાર વ પોતે ખાયા ને પતિત થયા. આવી કઠિન દશામાંથી હિંદુને પ્રાણ કાઢે? હિંદુ ન બચે તો મુસલમાન બચી જ ન શકે. બાવીસ કરોડનું પતન થાય તે સાત કરોડ નબી જ ન શકે. રૈલગાડી ચાલતી હોય ત્યારે આપણે નજીકમાં નથી ઊભા રહી શકતા, ક્રમકે એના માટે વેગ આપણને ખેંચી જાય.. એટલે, હિંદુસ્તાનને સ્વતંત્ર થવાને ઇલાજ હિન્દુઓની ઉન્નતિમાં રહેલા છે. હિંદુઓની ઉન્નતિ કેવળ ધામિરેંક હોય તો જ હિંદુસ્તાન અચે. હિંદુએ પશ્ચિમના પશુબળનું અનુકરણ કરવા જાય તે પોતે પડે ને બીજાને પાઉં, આ પડેલા હિંદુ સંસારને કણ ઉગારે? ભયભીતને નિય કાણુ કરે? એ ધર્મ તે ક્ષત્રિયના જ હોય. એટલે, રજપૂત પરિષદ જો પોતાનું કબ્મ સમજવા ને ખાવવા છે તે તેણે પોતાના ધર્મ વિચારવા જોઈશે. રક્ષા કરવાને સારુ તલવારની જરૂર નથી. તલવારને જમાના ગયા છે, અથવા જવાની અણી ઉપર છે. તલવારના અનુભવ જગતે ખૂબ મેળવી લીધો છે. જગત હવે તલવારથી ત્રાસ્યું છે, પશ્ચિમને પણ થાક ચડયો હોય એમ ભાસે છે. મારીને રક્ષા કરે તે ક્ષત્રિય નહિ, પણ મરીને રક્ષા કરે તે ક્ષત્રિય ભાગે તે ભા નહિ, પણ છાતી સામી રાખી ઊભો રહ્યો, હ્યા કર્યા વિના, બ્રા ઝીલે તે ક્ષત્રિય. પણુ ઘડીભર કહેલ કે તલવારની આવશ્યક્તા છે. તોયે શું? તલવાર જો રામે ચલાવી હોય તો તેમ કરતા પહેલાં ચૌદ વર્ષ વનવાસ ભાગવી તપશ્ચર્યા કરી નિર્માળ થયા. પાંડવાએ પણ વનવાસ સે. અર્જુનને એક ઇન્દ્ર પાસે જઈ અસ્ર મેળવવાં પડ્યાં.