પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
વેપારીનું કર્તવ્ય

વેપારીનું કર્તવ્ય પશુ એ જ ફળદાયી છે. અને એ નબળાઈ દૂર કરવાનો પ્લા આપણી જ પાસે હોવાથી તે કાઈ છીનવી શકતું નથી. રજપૂત પરિષદના સભ્ય। આ વિચારને પ્રધાનપદ આપી આત્મનિરીક્ષણ કરે એમ મારી તેઓ પ્રત્યે પ્રાના છે. છેવટમાં, તેમને અનુભવબંદુ આપું. ભાણાથી ને ભાષણ કરનારાઓથી ડરો. તેમનાથી દૂર રહેવું સારું, મૂંગે મોઢે કામ કરવાની જ પતિ રાખવામાં આવશે તા કામ સુધરશે. ભૂખનું દુઃખ રડનાર ભૂખ્યાની ભૂખ દૂર નહિ કરે; પશુ, ઍક જન્મે મૂંગા સાધુપુરુષ તેની પાસે મૂી બાજરી લઈ જશે તે ભૂખ્યાની આંખ ચળકરશે, તેના ચહેરા ઉપર લાલી કી વળશે, ને તેના હાઠ ઉપર હાસ્ય જોવામાં આવશે. તેની આંતરડી પેલા ભૂંગાને દુઆ દેશે. શ્વિર આપણને ભાષણેથી શિક્ષણુ નથી આપતે; તે સદાય પ્રવૃત્તિમાન રહે છે. આપણે સૂઈએ છીએ ત્યારે પણ તે જાગતા રહે છે. તેને પોતાના કામમાંથી ખેલવાનો વખત જ નથી બચતો. રજપૂતો કેવળ કાર્ય કરીને કાર્દયાવાડના ખીજા એલકણા મુત્સદ્દી સ્વયંસેવકાને પદાર્થપાઠ આપે એવી મારી તે પ્રત્યે વિનતિ છે. ૨૫-૧૯૨૪ ૧૯. વેપારીનું કર્તવ્ય [ ધૂળિયાના વેપારીઓએ આપેલાં થેલી અને માનપત્રના જવાબમાં આપેલું ભાષણૢ, મહાદેવભાઈના ‘ મહારાષ્ટ્રના પત્રમાંથી. માનપત્રમાં ગાંધીજીને વાણિયાના દીકરા તરીકે ઓળખાવવામાં આવ્યા હતા તે વિષે ઉલ્લેખથી ગાંધીજી શરૂ કરે છે. --પ્રકાશકો હું ગરીબ વિષ્ણુપુત્ર છું એ તમે મને ઠીક યાદ કરાવ્યું. ગરીબ વણકપુત્ર હાઈ તે જ હું હિંદુસ્તાનમાં ગરીબ લેકને માટે એક પ્રચંડ વેપાર ચલાવી રહ્યો છું. અને વાણિજ્ય ઉપરાંત .