પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
વર્ણવ્યવસ્થા

વસ્તુ બ્યવસ્થા . ગેરક્ષણ પણ મારે ધધા હેવા જોઈએ; એટલે ગેરક્ષાના ધંધા પણ ઉપાડી લીધા છે. આજે શુદ્ધ વાણુન્યના વેપારને સંપૂર્ણ નાશ થયા છે; અને એમ જ, વિવેકપૂર્ણ ગેારક્ષાના પણ નાશ થયે। છે. અને હું પોતાને વિવેકશીલ વિશુક મનાવું છું, એટલે આ એ ધંધા તમારી આગળ રજૂ કરી રહ્યો છું. મારામાં કિમુદ્ધિ છે, ક્ષત્રિયતા પણ છે, કઈક બ્રાહ્મણત્વ પણ છે. પણ આ બધી વાતા ડીને, હું આ વર્ષે માટે એક ક જાસ વર્તાયા બની જવા માગું છું; અને જેમ એક લેાભી વાણિયા કાડી કાડીનો હિસાબ કરે છે, તેમ તમારી પાસે હું કાડી કાડીના હિસાબ કરવા માગું છું. એટલે, તમે ૪૧૦૦ આપ્યા છે અને કદાચ કાલ સુધીમાં ૫,૦૦૦ પૂરા કરા; તોપણ મારું મન મને કહ્યાં જ કરવાનું કે, ધૂળિયાના લાકાએકમ વધારે ન આપ્યા? હું વણક છું એટલે વધારે માગું છું એમ નહિ; પણ મને લાગે છે કે, હિંદુસ્તાન કે નથી ગુમાવ્યું, ક્ષત્રિયે નથી ગુમાવ્યું, બ્રાહ્મણે નથી ગુમાવ્યું, પણ વણુકાએ જ ગુમાવ્યું છે; અને એ જો પાછું લઈ શકે તો તે વણક જ લઈ શકે એમ છે. પ્રતિહાસમાં એવા દાખલા મેાબૂદ છે, જેમાં વાણિયાએ અભિમાનપૂર્વક કહે છે કે, અમે સરકારને મદદ કરેલી, અમે જાસૂસી કરેલી, અમે સરકારની અમુક સેવા કરેલી, અને હવે અમને સરકાર મદદ કરે તો સારું. રમેશચંદ્ર દત્તે પણ બતાવ્યું છે કે હિંદુસ્તાન વેપારીઓ મારત જ ગયું છે. M

વેપાર કરવામાં શરમાવાનું કશું કારણ નથી. વાણિય જો યોગ્ય રીતે થાય તો તેમાં કશી નામેાશી નથી. અંગ્રેજો તા વેપારી તરીકે આવેલા. તે વેપારને માટે ક્ષત્રિય થયા. તે વેપાર ઉપર સ્થપાયલા તેમના રાજ્યની રક્ષા માટે બ્રાહ્મણ પણ બન્યા. વર્ણાશ્રમધ નથી બતાવતા કે, વાણિયા બ્રાહ્મણ ન બને, માતા કે બહેનની રક્ષા માટે ક્ષત્રિય ન બને. વર્ણાશ્રમધર્મ પ્રમાણે તો વણિધનું વિશેષત્વ વણિકત્વ છે, ‘ કૃષિગારક્ષવાણિજ્ય ’ છે.