પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કે તે કાં તો ખાટા ઇરાદાથી તેમાં કરે છે, અથવા હજુ વિચારની એ ભૂમિકામાં જ છે, જ્યાં ગાંધીજી એક કાળ હતા. પ્રામાણિક શોધક ગાંધીજીના વિચારાનું તારણ બનાવે તે જુદી વાત થઈ. જેમ, દાખલા તરીકે, ‘ ગાંધી-વિચાર-દેહન 'માં મેં કર્યુ છે. ક્રાઈનાયે લેખેને જો કાઈ વાચક બેદરકારીથી વાંચે, તેમાં વાપરેલા શબ્દોને લેખકના અર્થાંમાં નહિ, પણ પોતે માનેલા અમાં જ સમજ્યા કરે અને પછી ગેટાળામાં પડી ટીકા કરવા એસે તે તેના ઉપાય નથી. એવા ટીકાકારે પોતે ગોટાળામાં પડે છે એટલું જ નહિ, પણ મૂળ લેખા ન વાંચ્યા હોય એવા પોતાના શ્રોતાઓ કે વાચકને પણ ગેટાળમાં નાખે છે. આટલું કહીને, ઉતાવળા વાચકને સાવધ કરવાના અને ગાંધીજીના વિચારામાં ધીમેધીમે કા ફરક પડતો ગયો છે તે દેખાડવાના ઉદ્દેશથી એક દાખલે આપું છું. www 4

બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણા, મેઢ - લાડ વગેરે જ્ઞાતિ કે ન્યા, અને બ્રાહ્મણ - બ્રાહ્મણેતર જેવી જ્ઞાતિઓને આધારે ઊભી કરેલી જાતિ કે કામે – ત્રણે તેખી વસ્તુ છે. એ બધા માટે અંગ્રેજી ફાસ્ટ શબ્દ વાપરવાથી ગાટાળા ઊભા થાય છે. સાધારણ રીતે ગાંધીજીએ ત્રણેના ભેદે જુદાજુદા શબ્દોથી દર્શાવ્યા છે. કાઈક ઠેકાણે એક સરખી પરિભાષા ન જળવાઈ હાય અથવા એકને બદલે બીજો શબ્દ વપરાયે હોય, ત્યાં ધણુંખરું સદભથી ખુલાસા થઈ જાય છે. હવે, આ ત્રણ પૈકી, જ્ઞાતિઓના અસ્તિત્વને ગાંધીજીએ આપણા યુગમાં જરૂરી કે ઇષ્ટ માન્યાનું મને યાદ નથી, તેને વખાડવાની ભાષાની કડકાઈ વધતી ગઈ ડાય એમ બને. એક કાળ જ્ઞાતિઓને તેડવાની આવશ્યકતા એમને ઇષ્ટ લાગતી હતી, અનિવાય લાગતી નહોતી. આજે તે અનિવાય લાગે છે.