પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
વર્ણવ્યવસ્થા

ઘણું વ્યવસ્થા “હું સાઠ વર્ષના થયે! એટલે મારી બુદ્ધિ મારી ગઈ છે એમ નથી. પણ મારી સાથે તે સેકડા જીવાની કામ કરી રહ્યા છે. મને ખબર નથી કે કેટલાં વર્ષ જીવવું છે. હું તો ગંગાકિનારે ખેઠો છું; હું શા સારુ અમુક વસ્તુને ખાટી સમજીને સાચી તરીકે મનાવવા પ્રયત્ન કરું? તમે મને મારી પ્રવૃત્તિ ખોટી છે. એટલું સમાવા તે હું તમારે ચરણે એસીશ જેમ પરશુરામ રામચંદ્રજીને ચરણે બેઠા હતા. મારા હૃદયને જીતનારી કાઈ પણ વ્યક્તિ મળી જાય તો તેને હું સાષ્ટાંગ કરું. પણ તમે મને બુદ્ધે અને હૃદયથી ન જીતી શકે તો મારું ખાદી અને ગેરક્ષાનું કાર્ય ઉપાડી લા. એ વિના ઉદ્ધાર નથી.” તા. ૨૭૨૨ ૨૦. શૂદ્રોના અધિકાર [ મૈસૂરમાં ત્યાંના સ`સ્કૃત વિદ્યાલય ગાંધીજીને ખેાલાવીને સકૃતમાં માનપત્ર આપ્યું, તેને માટે આભાર માનતાં કરેલું ભાષણ, મહાદેવભાઈના સાપ્તાહિક પત્રમાંથી. પ્રકાશક ARAY ‘તમે મને સંસ્કૃત માનપત્ર આપીને ભારે માન આપ્યું છે, એ માટે આભારી છું. હું માનું છું કે, દરેક હિંદુ બાળક અને બાળાના સંસ્કૃત જ્ઞાન મેળવવાનો ધર્મ છે; અને દરેક હિંદુએ એટલું સંસ્કૃત જાણવું જોઈએ, કે જેથી તે પાતાના વિચાર, પ્રસંગ પડે તેા, સંસ્કૃતમાં જણાવી શકે.’ આટલું કહીને પડિતાને ઉદ્દેશીને બે શબ્દો કહ્યા • મૈસૂર રાજ્યમાં શૂદ્રો અને અત્યજોને સંસ્કૃત શીખવવાથી ડરતા અથવા સંસ્કૃત શીખવવામાં અધમ માનનારા પતિ પમા છે એમ જાણીને મને દુઃખ થયું. શૂદ્રોને સંસ્કૃત શીખવાને, એટલે વેદ વાંચવાને, અધિકાર નથી અને માટે શાસ્ત્રમાં કર્યાં હ્ર પ્રમાણુ છે, તે હું જાણતા નથી. પશુ સનાતની હિંદુ તરીકે મારો