પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
વર્ણવ્યવસ્થા

º કશું વ્યવસ્થા કરવાની આશા રાખું છું. એ ઝાંખી હું અહીં નથી કરી શક્યો એ માટે દિલગીર છું. અને હું શિક્ષા અને બાળકાનાં માત પિતાને વિનંતી કરું છું કે, તે અહીં ભણતાં બાળકને આ સંસ્કૃતિને અનુરૂપ ખાદી પહેરાવે.’ તા. ૨૧-૮-'૩ ૨૧. હજામ કે વાળ દ? એક ભાઈ પાલીતાણાથી લખે છે : ‘’ માપથી ‘ વાળ દ’ રાષ્ટ્રને બદલે ‘ હજામ ’ રાબ્દનો ઉપયાગ કર છે. શ્રીમાન કાકા કાલેલકરે માન્યવર શ્રી. ધર્મોન‘દ કાસ’ીના ‘ આપવીતી ’ રાબ્દનો ઉપયોગ કર્યો

નામના મરાઠી પુસ્તના અનુવાદમાં વાળ દ છે, અને બીજે પણ તે જ શબ્દ વાપરે છે. તેમ જ ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે વાળંદ શબ્દ જ વપરાય છે. હજામ’ શબ્દસમાધનથી વાળને પ્રત્યે સમાજ તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે; અને ઘણી વખત કેટલાક ભાઈ એ તરી તે માટે સહન પણ કરવું પડે છે. વળી બીજા લેખકે પણ આપશ્રીનું અનુકરણ ઘણું ભાગે કરે જ છે. એટલે ભવિષ્યને માટે પણ તે સુધારે બહુ જ જરૂરી હાઈને, આપશ્રી ખૂની રાકે તે કૃપા કરી ‘નવજીવન’ દ્વારા તે સધી સુધારા જાહેર કરશેા, તે। ગરીબ કામ ઉપર ઉપકાર થશે.” . હજામ શબ્દના ઉપયોગમાં જે તિરસ્કાર રહ્યો છે તે, ખરું જોતાં, ધંધા પરત્વે છે, હજામ દાબ્દને ઉપયેાગ જેના ધંધા વાળ ઉતારવા કાપવાને છે તેને વિષે છે. તે ન ગમે તે હું વાળદ શબ્દના જ ઉપયેાગ ‘ નવજીવન ’માં કરીશ. પણ તેથી મુખ્ય રેગનું નિવારણ થતું નથી એવા મારે દૃઢ અભિપ્રાય છે. જે આવશ્યક પણ મેલું સાફ કરનારા ધંધા છે તે બા પ્રત્યેને અણુગમા દૂર કરવા એ જ ખરો ઉપાય છે; પછી નામ ગમે તે વપરાય, તેને વિષે આપણે બેદરકાર રહી શકીએ છીએ, ‘ નામ ધરાવે હેતે હિર બાળપણુામાં જાયે મરી' તેનું આપણે શું કરીશું ? તેથી હિર શબ્દને તિરસ્કાર નહિ કરીએ. શબ્દોની ---