પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
જાતમહેનત

૨૨. જાતમહેનત ( સત્યાગ્રહાશ્રમની નિયમાવલીમાંથી ) અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતને નિયમ આવશ્યક છે. વળી, મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તે જ તે સમાજના તે પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ, જે પોતે આટેપવા ચેાગ્ય હોય, તે, આટોપી લેવું જોઈએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઈએ. પણ બાળકાની, ખીજા અપંગ લેાની, અને વૃદ્ધ પુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાન, સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. kr cr આ આદર્શને અવલખીને આશ્રમમાં મજૂરી અનિવા હોય ત્યાં જ રાખવામાં આવે છે. ને તેમની સાથે શૅચાકરને વહેવાર નથી રાખવામાં આવતા.' 19 ૧ (ઉપર આપેલા તને સમજાવતું ' મંગળપ્રભાત ’માંનું પ્રકરણ ) જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટોયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને નણ્યા પહેલાં તેને અમલ કરતા થઈ ગયા હતા Modern Bhatt (ચર્ચા) રસ્કિનનું ‘ અન્ટુ ધિસ લાસ્ટ * વાંચ્યા પછી તુરત, જાત- મહેનત અંગ્રેજી શબ્દ બ્રેડ લેબર’ના અનુવાદ છે. ‘બ્રેડ લેબર’ને શબ્દશઃ તરજુમે રીટી(ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકુ વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે, એ મૂળ શોધ ટૉલ્સ્ટૉયની નથી, પણ તેના

  • • સૌંદય ’