પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
વર્ણવ્યવસ્થા

વસુબ્યવસ્થા પોતાને માલેક હું માને, પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ - ટ્રસ્ટી માનશે, તે તેના મુખ્યપણે ઉપયોગ કેવળ લેક્સેવા અર્થે કરશે, જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્ય તે સ્વાભાવિક બનાવવું છે, તેને તે જાતમહેનત રામબાણુ- રૂપ થઈ પડે છે. આ મહેનત, ખરું જોતાં તા, ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તે સ્થિતિ છે જ. એટલે ખેતીના ખાદને ધ્યાનમાં રાખીને, ખેતીની અવેજીમાં માણસ ભલે ખીજી મજૂરી કરે — એટલે કે કાંતવાની, વહુવાની, સુતારની, લુહારની ઋત્યાદિ, ઇત્યાદિ. a સહુએ પોતપોતાના ભંગી તે થવું જ જોઈ એ. ખાય છે તેને મળત્યાગ ા કરવાનો જ છે, મળત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તે સહુ કુટુંબ પાતાનું કર્તવ્ય કરે, જ્યાં ભગીની નાખે છે. કલ્પ્યો છે ત્યાં કંઈક મહાપ પેસી ગયેા છે, એમ મને તે વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપોષક કાર્ય ને હલકામાં હલકું પ્રથમ કાણે ગયું હશે તેના ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યાં. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ સવી જોઈએ; અને એ સાવવાના સહેલામાં સહેલે રસ્તે એ છે કે, જે સમજ્યાં છે તે જાતમહેનતને આર્ભ પાયખાનાં સાક્ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણુથી ધને જુદી તે ખરી રીતે સમજતા થશે. બાળક, મુદ્રાં અને રાગથી અપંગ થયેલાં મજૂરી ન કરે અને કાઈ અપવાદ ન સમજે. બાળક માતામાં સમાય છે. જો કુદરતના કાયદાનો ભંગ ન થતા હોય તે મુટ્ઠાં અપગ ન થાય, ને રેગ ! હાય જ શાને ? તા. ૬-૯-૩૦