લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
વર્ણવ્યવસ્થા

વધુ વ્યવસ્થા છે? અને છપ્પન લાખ કહેવાતા સાધુએમાં સેવા પ્રવેશ કરે, તે ઉદ્યમ કરીને જ રોટલા ખાય, તે હિંદુસ્તાનને સ્વયં સેવાનું જબરદસ્ત લશ્કર મળ્યું ગણાય. ભગવાંવાળાને આ વાત સમજાવવી એ લગભગ અશકય છે. તેમાં ત્રણ પ્રકારના લોકો છે. ઘણા મોટા ભાગ પાખંડી, • કે જે કેવળ આળસુ રહીને જ માલપૂડા ખાવા ઘૃચ્છે છે. ખીજે ભાગ જડ, કઈક એમ માનનારા કે ભગવું વસ્ત્ર અને ઉદ્યોગ એ એના મેળ ખાઝે જ નહિ, અને ત્રીજો ઘણે જ નાના ભાગ, કે જે ખરેખર ત્યાગીને છે, પણ જેને ત્રણા કાળના અભ્યાસને લીધે એમ જ લાગ્યું છે કે, સન્યાસીથી પરાપકારાર્થે પણ ઉદ્યોગ ન થઈ શકે, તે આ છેલ્લે નાના ભાગ ઉદ્યોગની કિંમત સમજે, ગયા યુગોમાં ગમે તેમ થયું હોય તેપણુ આ યુગમાં તે સંન્યાસીએ દૃષ્ટાંત બેસાડવાને અર્થે પણ ઉદ્યોગ કરવા આવશ્યક છે એમ જો આ નાને વર્ગ સમજી જાય, તો બીજા ખેવને પહેાંચી શકાય તેવું છે. પણ એ વને સમજાવવું એ ભ્રૂણું જ કઠિન કાર્ય છે. અને એ કા ધીરજથી અને એ વને જ અનુભવ મળશે ત્યારે થશે. આનો અર્થ એ થયો કે, જ્યારે રેંટિયા હિંદુસ્તાનમાં લગભગ સામ્રાજ્ય ભોગવતા થઈ જશે ત્યારે આ વર્ગ અને શરણ થશે. રેંટિયાનું સામ્રાજ્ય એટલે હૃઘ્યસામ્રાજ્ય, અને હૃદયસામ્રાજ્ય એટલે ધ હિં. ધર્મવૃદ્ધિ થતાં આ નાનકડે સંન્યાસીવર્ગ તેને ઓળખ્યા વિના રહેશે જ નહિ. અને જેટલી મુશ્કેલી સન્યાસી વને સમજાવવામાં રહી છે, લગભગ તેટલી જ નિક વર્ગને સમજાવવામાં રહેલી છે. ધનિક વર્ગ જો પોતાના ધર્મ સમજી જાય, આળસને ઉત્તેજન ન આપે, અને તેથી ભિખારીને અન્ન નહિ પણ ઉદ્યમ જ આપે, ઢિયાનું સાઆન્ય આજે જ સ્થપાય. પણ એવી આશા ધનિક વની ક્રમ રાખી શકાય ? ધનિક વ` પેાતે, પ્રમાણમાં અને સામાન્ય રીતે, આળસુ હ્રાય છે; આળસને ઉત્તેજન તે