પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખંડ બીજો જ્ઞાતિ અને કુરિવાજે ૧. જ્ઞાતિ બંધન જ્ઞાતિને મે સંયમની વૃદ્ધિને સારુ મદદગાર તરીકે સ્વીકારી છે. પણ આજકાલ જ્ઞાતિ સંયમરૂપે નથી, પણ બંધનરૂપે જોવામાં આવે છે. સયમ મનુષ્યને શાભાવે છે ને સ્વતંત્ર કરે છે, ધન એડીરૂપ હાઈ ઝંખવે છે. આજકાલ જ્ઞાતિને જે અર્થ થાય છે એ કઈ ઈચ્છવા યોગ્ય " શાસ્ત્રીય નથી. જે અર્થમાં આજે વપરાય છે તે અમાં જ્ઞાતિ એવે શબ્દ જ શાસ્ત્ર ઓળખતું નથી, વધુ છે અને તે તે ચાર જ છે. પણ અગણિત જ્ઞાતિમાંયે તાં પાડ્યાં છે તે તેમાં એટીવ્યવહાર બંધ થતા લેવામાં આવે છે. આ ઉન્નતિનાં લક્ષણુ નથી, પણ અવનતિનાં છે, આવા વિચાર નીચેના કાગળ ઉપરથી ઉત્પન્ન થયા છે.

આપ જેવા સ જ્ઞાતિઓને એકત્ર થવાને ઉપદેશ કરે ત્યારે મારી જ્ઞાતિ, કે જે લાડ જ્ઞાતિ તરીકે આળખાય છે, તેમાં સાધારણ પ્રમુખ જેવા હાદાની ખાખતમાં જ્ઞાતિબંધુઆમાં મતભેદ પડયો છે, ને તે એટલે સુધી કે, જ્ઞાતિસભામાં હાથાહાથની લડાઈ કરવા પણ ચૂકતા નથી. તમે જેવાને આ બાબતમાં તકલીફ આપવા બિલકુલ ઇચ્છા નથી. છતાં પણ, એક જ્ઞાતિમાં કુટુ'ખલેશ અને આપસઆપસની મારામારી થતી અટકે એ ઇચ્છવાન્ડંગ હોવાથી, તમેથીના એ બાબતમાં । અભિપ્રાય છે તે 'નવજીવન' દ્વારા સર્વે' લાડ જ્ઞાતિના બંધુઓને જગાવવા કૃપા કરશે, એવી મારી નમ્ર વિનંતિ છે. '