પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨. ધર્મને નામે ધાડ લાડ જ્ઞાતિમાં ચાલતા લહુ આબત મારી પાસે એક લાં કાગળ આવ્યા છે. લખનારે નિળ પ્રયત્ન કરી મને ધણી હકીકત પૂરી પાડી છે ને તાવ્યું છે કે, સમાધાની કરવા જે પગલાં લઈ શકાય તે લેવાયાં છે. હું એ માનવા તૈયાર છું. પણ મારો ઇરાદો લાડ જ્ઞાતિને વિષે કાંઈ લખવાના કે સુચવવાને નથી, પણ તે ઉપરથી આવતા વિચારા હિંદુ સમાજની પાસે મૂકવાન છે, એક તરફથી હિંદુધર્મની રક્ષા કરવા સારુ સગના થઈ રહ્યાં છે; ને બીજી તરફથી હિંદુધમાં જે નબળાઈ એક પેસી ગઈ છે તે તેને અંદરથી કારી રહી છે. એટલે, જેમ એક જાડા લાકડાના ગર્ભને અંદર રહેલા કીડા કાતરી ખાતે હોય, તે તેને ઉપરથી મઢે કે રોગાન લગાડા, છતાં તે લાકડુ છેવટે ખવાઈ જવાનું છે; તેમ, હિંદુ જાતિના ગર્ભમાં જે કીડા પેસી જઈ તેને કાતરી રહ્યો છે તેને જો નાશ નહિં થાય, તે હિંદુધની બહારથી ગમે તેટલી રક્ષા કરીએ, છતાં તેને નાશ જ સભવે છે. વંધનને નામે વના સકર થઈ રહ્યો છે ને થઈ ગયા છે. વષ્ણુની મર્યાદા ગઈ છે, તેની અતિશયતા રહી છે. વણુખ ધન ધર્મના રક્ષણ સારું હતું, તે અત્યારે વક્ર બની ધને કારી રહ્યું છે. વર્ષોં ચાર હોય તેને બદલે અસંખ્ય ને અણિત થઈ ગયા છે. વર્ણ મટી તિના વાડા થયા છે. ને તે વાડાની અંદર, રઝળતાં દ્વાર જેમ ડખામાં પુરાય તેમ, આપણે નધણિયાતા બની, વાડેાની વચ્ચે પુરાઈ કદી બની ગયા છીએ. વધુ પ્રજાના પોષક હતા; જ્ઞાતિ પ્રજાની નાશક થઈ છે. હિંદુ પ્રજાની કે હિંદની સેવા કરવાને બદલે, આપણે આપણી વાડેની, એટલે આપણી ખેડીએની, રક્ષા કરવામાં ગૂંથાયેલા રહીએ છીએ; ને તેને અંગે ઊપજતા સવાલોને નિણૅય કરવામાં આપણા વખતના, આપણી