પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
વર્ણવ્યવસ્થા

૧. વધુ વ્યવસ્થા બુદ્ધિતા, આપણા પૈસાના વ્યય કરીએ છીએ, પારધી મધપૂડાના નાશ કરવા સામે ઊભા છે ત્યારે એઅકલ મધમાખીએ એક ખીજીના ઘરના કબજાની પંચાયત ભરી રહી છે. જ્યાં વીશાદશાન ભેદ જ નાશ કરવા ચેગ્ય છે ત્યાં વીશા મેટા કે દશા મેટાનો સવાલ જ કયાં રહે છે ? જ્યારે હિંદુસ્તાન સમસ્તની વણિક મને એક બનવાની આવશ્યકતા છે ત્યાં દશા-વીશા, મેઢલાડ, હાલારી- ઘેાધારીના ભેદને અને તેમની વચ્ચેના કકાસાને અવકારી જ કાં છે? વણું ધંધાને અંગે હતા; ત્યારે જ્ઞાતિ કેવળ ટીકેટી વ્યવહારને અવલખે છે. જ્યાં લગી હું ટીબેટીવ્યવહારની મર્યાદા જાળવું, ત્યાં લગી હું કલાલની દુકાન રાખું તેયે શું? ને સમરોર- અહાદુર થાઉં તાયે શું? અથવા પરદેશી ડબામાં બંધ કરેલું ગામાંસ વેસુ તોયે શું? એ બધું કરતો છતા હું ણિક જાતિમાં પૂર્ણ શકું. હું એકપત્નીવ્રત પાળુ કે અનેક સુંદરીઓની સાથે લીલા કરું, તેની પચાત મારી જ્ઞાતિને કરવાપણું નહિ ! એટલું જ નહિ પણુ, એ બધું છતાં હું જ્ઞાતિના શેઠ પણ રહી શકું, જ્ઞાતિને સારુ નવી સ્મૃતિઓ રચી શકું, ને જ્ઞાતિની પાસેથી નામઅકરામ મેળવી શકું! હું કાં જમું છું અથવા મારા પુત્રાદિના વિવાહ કર્યા કરું છું તેની ચોકી જ્ઞાતિ કરે; પણ મારા આચરણનું નિરીક્ષણુ કરવાનું જ્ઞાતિનું કામ નહિ ! હું વિલાયત જઈ આવ્યેા હાઉં ત કન્યાકુમારીના મંદિરના ગર્ભાગારમાં મારાથી ન જવાય; પશુ હું જાહેર રીતે વ્યભિચાર કરતા હાઉ તે તે કારણે તે ગર્ભાગારમાં પ્રવેશ કરતાં મને કાઈ અટકાવી શકે નહિ ! આ ચિત્રમાં કયાંયે અતિશયોક્તિ નથી. આ ધ નથી, આ અધમ ની પરિસીમાં છે. આમાં વણૅની રક્ષા નથી પણ વર્ણના 'સ છે. વર્ણાશ્રમની રક્ષા કરવા મથત છું, જો અધમ દૂર ન થાય તે, વણુની રક્ષા કરવા અસમર્થ બનવાનો છું. આમાં તે, અતિશયતા જ વર્ણને નામે ઓળખાઈ, અતિશયતાના નાશ થવાને લે વના જ થઈ જવાના ભય છે.