પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
ધર્મને નામે ધાડ

સને નામે હ હવે આવી અસખ્ય જાતિઓની રક્ષા કઈ રીતે થાય છે. તે જોઈ જઈ એ. અહિંસાપ્રધાન ધ હિંસાથી તિરક્ષા કરે છે. જેણે જાતિનાં કૃત્રિમ ને અયોગ્ય ખુધના તાયાં હોય તેને સમજાવવાનું, તેને તેની ‘ ભૂલ’ બતાવવાનું તે થતું જ નથી, પણ તાબડતોબ તેને દુિષ્કાર થાય છે. અહિષ્કાર એટલે તેની સર્વ પ્રકારે પજવણી : તેનું ભેજન અધ, તેને બેટીવ્યવહાર અંધ, તેના સ્મશાનવ્યવહાર બધ. અને આ દંડ હિષ્કૃતના વારસ ઉપર પણ ઊતરે! નું નામ કીડી ઉપર કટક; અથવા, આ જમાનાની ભાષામાં કહીએ તા, એક પ્રકારની ડાયરશાહી. આવા ત્રાસથી હાર એ હાર મનુષ્યાની જ્ઞાતિનભવાને બદલે તેમના નાશ થઈ જવાને છે. નાશ પૃચ્છવા યોગ્ય છે. પણ બળાત્કાર થયેલા નાથ હાનિકારક હોય છે. જો ઇચ્છાપૂર્વક નાશ કરવામાં આવ્યું ડ્રાય તો જ તે સમાજના પેષક બને. સારામાં સારો ઉપાય તો એ જ છે કે, નાની નાની જ્ઞાતિનાં મહાજન એકઠાં મળી એક જ્ઞાતિ અની જાય; અને આ માટે સંધ ીા ઘેની સાથે ભળો, છેવટે ચાર વહુ માંના એકમાં સ્થાન લે. પણ ડાલની શિથિલતામાં આવે સુધારા તાતિળ અનવેા લગભગ આરાધ જેવું ગણાય. તે ધર્મનું પાલન જેટલું કઠિન છે તેટલું જ સહેલું છે, જેમ પ્રત્યેક સંધ ધર્મના દ્ધિ કરી શકે છે, તેમ જ વ્યક્તિ કરી શકે છે. વ્યક્તિમ્ નિભય રહી ને પેાતે ધર્મ ગણે તેનું પાલન કરવું, તે પછી પોતાને અહિષ્કાર થાય તે તે વિષે એક્કર રહેવું, જ્ઞાતિની ત્રણ શિક્ષાને વિનયપૂર્વક વધાવી તેને બંધનમુક્તિ ગણવી, જ્ઞાતિભાજન કરવાથી કઈ લાભ નથી. ન કરવામાં ઘણી વેળા તા લાભ જ છે. મરણ પાછળનાં ભેજનાને હું તે પાપ જ ગણું છું. પુર્ણાને સારુ કન્યા કન્યાને સારુ વર તે જ જ્ઞાતિમાં ન મળે એ પણ ચિંતાનું કારણ નથી; કારણુ દંડાયેલને તે દંડ નથી, કેમકે તે પેટાજ્ઞાતિની હસ્તી માનતા નથી. કન્યા