પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
વર્ણવ્યવસ્થા

વ્યવસ્થા કે વર લાયક હોય તો બીજા સંધના સુધારકામાંથી લાયક ખેડી મળવામાં અડચણ ન જ આવે. પણ આવે તે તે સહન કરવામાં જ ધર્મ છે. ચારિત્રવાન અને સયુનીને આવી ઉધિએ ઉપાધિ નથી. તે તેને પ્રસન્નચિત્ત રહી સહન કરે, મરણકાળે તેને જ્ઞાતિ તરફથી સહાય ન મળે તેમાંયે દુઃખ શું ? બીજાએ સહાય કરનારા મળી રખાવે. મરણગાડી* વિષે તે હું લખી ચૂકયો છું. તેને ઉપયેાગ કરવાથી ઓછી મદદે ચાલે. અને તેટલી મદદ પણ જેની પાસે ન હોય તે મજૂર રાખે. મજૂર જેટલા પૈસા ન હોય એવા જે દીન છે પણ પ્રભુને જન છે તેને તે પ્રભુ ગમે ત્યાંથી સહાય મોકલી દેશે, એવા તે વિશ્વાસ રાખે, સજાને ત્રાસ વે એ સત્યાગ્રહ છે. જેમ સરકારની સામે લડતાં સત્યાગ્રહ સેનેરી શસ્ત્ર છે તેમ જ જ્ઞાતિસરકારની સામે. કેમકે, અને દર્દી એક છે, તેથી તેની છા પણ એક છે. જુલમનું ઔષધ સત્યાગ્રહ છે. હિંદુ- ધર્મનું - ધ માત્રનું ~ રક્ષણ કેવળ સત્યાગ્રહથી જ થાય. --- પ્રત્યેક ધર્મ પ્રેમીને મારી વિનયપૂર્ણાંક સલાહ છે કે, તેણે જ્ઞાતિની નાના પ્રકારની ખટપટેગમાં ન પડતાં પોતાના કર્તવ્યમાં પરાયણ રહેવું. કવ્ય પોતાના ધર્મનું ને દેશનું રક્ષણુ કરવાનુ છે. ધર્મનું રક્ષણુ નાનકડી જ્ઞાતિએનું અયોગ્ય રક્ષણ કરવામાં નથી, પણ ધાર્મિક આચરણમાં છે. ધનુ રક્ષણ એટલે હિંદુ- માત્રનુ. હિંદુમાત્રનું રક્ષણુ પોતે ચારિત્રવાન બનવામાં જ રહેલું છે. ચારિંત્રવાન બનવું એટલે સત્ય, બ્રહ્મચય, અહિંસાદિ તે પાળવાં, નિર્ભય બનવું એટલે કે મનુષ્યમાત્રને ભય ઈંડવા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, તેનાથી ડરવું, તે આપણાં સર્વ કર્મના, સર્વ વિચારાના સાક્ષી છે એમ નણી મેલા વિચારા કરતાં પણ પવું, જીવમાત્રને સહાય કરવી, પરધર્મીને પણ મિત્ર ગણવે, પરોપકારમાં પોતાના કાળ ગાળવે, ઇ ઇ. પેટાજ્ઞાતિની યાતી જુએ આ ખંડમાં પાછળ એ નામને લેખ