એ વાડા તોડો ૧૦૪ હાલ તે જ ક્ષતન્ય ગણાય જો તેનું સમગ્ર કામ એકદરે ધર્મને અને દેશને પેપનારું હાય. જ્ઞાતિ આખા જગતના ઉપયેાગ પાતાને સારુ કરે તેના નાશ હાય. જે જ્ઞાતિ પાતાના ઉપયોગ જગતના કલ્યાણુને અર્થે થવા દે તે ભલે જીવે. તા, ૭-૬૨૫ ૩. એ વાડા તાડા મેરખીત રાજા તથા ત્યાંના માઢ જ્ઞાતિએ કરેલા સ્વાગતના ઉત્તરૂપે આપેલું ભાષણ. -પ્રકાશક “ મહારાજા સાહેબ અને પ્રજાએ અને મેઢ જ્ઞાતિએ મારું અને મારા સાથીએક્નું સ્વાગત કર્યું અને માનપત્ર આપ્યું. તે માટે સૌનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મેઢ ભાઈ ને એટલું કહેવું ોઈ એ કે, તમારી પાસેથી માનપત્ર લેવાના મને કા જ અધિકાર નથી, મેઢ નતિની જ્ઞાતિરૂપે હું કશી સેવા કરી શક્યો હાઉ અવે! સ્વપ્ને પણ ખ્યાલ નથી; કેટલાક ભાઈ એ એવું પણ માનનારા પડ્યા છે કે, મેં કાંઈક નુકસાન કર્યું હશે, પણ સંવા નથી કરી. આ આરેપ ઘડીભર સ્વીકારી લઉં, તે પણ તમારું માનપત્ર તે તમારી ઉદારતા સૂચવે છે. પણ મને એટલી ઉદારતાથી સતેષ ન થાય; કારણુ, એ ઉદારતાની નિશાની હોય છતાં માનપત્ર લેનાર અને આપનાર વચ્ચે ગુ“ સમજૂતી રહે છે કે, માનપત્ર લેનાર જે કામ કરી રહ્યો છે. તેને વિષે આપનારનાં આશીર્વાદ અને સતિ છે. એ પ્રકારની સમજૂતી આપણી વચ્ચે નથી, એટલે પણ મને માનપત્ર લેતાં સક્રાચ થાય. તમારી આ નાનકડી જ્ઞાતિ વિષે આટલું કહું છું તેમાં મમ રહેલા છે; કારણુ હું એમ માનનારા રહેલે હું કે, આ નાના નાના વાડાને નાશ કરવા જ જોઈએ. હિંદુધર્મની અંદર જ્ઞાતિઓને માટે સ્થાન નથી, એ વિષે મને શÖકા નથી, અને