પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
એ વાડા તોડો

એ વાડા તારા આપણે ગાઈએ ? આપણા આચાવિચારની વચ્ચે જ્યાં ત્યાં વિધિ જોવામાં આવે છે. આપણાં ગીતાના નિ જુદો અને આપણા આચાર જુદા. એ તે સાપ ગયા ને લિસોટા રહી ગયા તેના જેવું છે. આચાવિચારનું સામ્ય સાધવાનો ભગીરથ પ્રયત્ન કરી, તમે માનપત્ર આપ્યું છે તેના જવાબમાં એ પ્રયત્ન તમારી પાસે માર્ગી લઉં છું. મે' જે ગુહ્ય સમજૂતીની વાત કરી છે તે પણ તમે સ્વીકારી લેશે, તેમને થશે કે ભલે મેં તમારી પાસે માનપત્ર લીધું અને ભલે હું જ્ઞાતિમાં જન્મ્યા. મારા તે આ વિચારની એકતાને યજ્ઞ ચાલી રહ્યો છે, અને એ મારા યજ્ઞને લીધે મેઢ જ્ઞાતિએ મારા બહિષ્કાર કરેલા; જોકે પાછળથી મેઢેએ જ જોયું કે હું ર્આહંકારને લાયક નથી, કારણ મેં કદી ાતિના ફાયદા સરખા લેવાનો વિચાર નથી કર્યાં. હું તા આ વાડા તોડવાનો મારો પ્રયત્ન આગળ ચલાવવા ઇચ્છું છું. તમને ખબર ન હોય કે મે મારા એક દીકરાનાં જ્ઞાતિથી બહાર લગ્ન કર્યાં છે. અને એમાં મને કશું નુકસાન નથી થયું. મારા છેકરાને એક ભક્તિભીના વૈષ્ણવ કુટુંબની કન્યા મળી, અને તેને માટે મારા દીકરા મને ધન્યવાદ આપે છે. એમ મે તો બીજી તિમાંથી એક ઝવેર ચેર્યું એમ કહું તો ચાલે. નાની નાની નાતવાળાને હું કહું છું કે, તમારી કન્યાએ પડી રહેતી હોય તો મને સોંપજો, અને પરાતના સારા સુશીલ છેકરા તુલસીને પાંદડે અથવા સ્તરને તાંતણે પરણાવી આપીશ. બાળાને ખાળે મેસાડનારા મતે આમ પારકી નાત કન્યા આપતાં સકાચ નથી માનતી, તે તમને શા સારુ ડર હોય? હું તે ત્રણ દિવસ પછી એક મેઢ કન્યા સાથે મારા દીકરાના વિવાહ કરવાને છું. આમ મારું કામ ચાલ્યા કરે છે, અડચણ આવતી નથી. સાથે અત્યજ આમ મોઢ જ્ઞાતિને બહાને હું બધા વડાવાળાને કહેવા માગું છું કે વાડા તોડો. અઢાર વર્ણ તે લોકવાયકામાં છે, વર્ણ તે ગુણકમથી વિભાગાયેલા માત્ર ચાર છે. ખાવાપીવાના આચાર