પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
વર્ણવ્યવસ્થા

વધુ વ્યવસ્થા અસ્પૃશ્યતાના વિષય છે, જ્યારે વધુ એ તે એક સુંદર વૃક્ષ છે, જેની છાયા તળે એસીને મનુષ્યાન પોતા માટે છાયા અને પોણુ મેળવી શકે છે. વવ્યવસ્થા એ સંયમધમ છે; એમાં આર્થિક દાંરે નથી પણ ધપાલનના ઉદ્દેશ છે. ઋષિમુનિઓએ ધ- પાલનના ધારી માર્ગ તરીકે એની કલ્પના અને રચના કરી છે, જ્યારે તને બદલે એ આપણા સ્વાર્થ, આપણી એબ, આપણા ભાગાને પોષવાનું સાધન બની ગયું છે. એ શુદ્ધ વર્ણ વ્યવસ્થા સાચવવાનો પ્રયત્ન કરે, તા. ૨૯૧-૨૮ ૪. સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારો સત્યાગ્રહનું તત્ત્વ જેમ જેમ સમજાતું જાય છે તેમ તેમ તેના નવા ઉપયે!ગા થતા જાય છે. તેનો ઉપયોગ કેવળ સરકારની સામે થવામાં જ નાંહે, પણ કુટુંબ અને જ્ઞાતિમાં પણ થતુ જોવામાં આવે છે. એક જ્ઞાતિમાં કન્યાવિક્રયને ધાતકી રિવાજ છે, તેને અટકાવવા કાઈ યુવાન પ્રેરાયેલ છે. તેણે શું કરવું તેઈ એ એ સવાલ ઊડ્યો છે. સત્યાગ્રહનું હળવું અંગ અસહકાર છે. જ્ઞાતિમાં કન્યાવિક્ય અટકાવવાના આ યુવકનો રાદો થયા છે. ઇરાદો સ્વચ્છ છે, પણ તેણે મસકાર આદરવે! કે કમ, અને તે આદરા તા કઈ રીતે, કાની સામે ? મજકૂર કસ વિષે ચોક્કસ અભિપ્રાય દેવે એ મુશ્કેલ છે, પણ કેટલાક સામાન્ય નિયમ તા આવા બધા બનાવેને સારુ બતાવી શકાય. આ પ્રથમ તો અસહકાર એકાએક આદરી શકાય જ નહિ. જમાનાથી ચાલ્યા આવતા ખરાબ રિવાજે એક ક્ષણમાં નાબૂદ થઈ શકતા નથી. સુધારાને એક પગ છે, તેથી તે લગડાતા ચાલે છે. ધીરજ ખાઈ એસે તે શુદ્ધ અસહકારી ન જ ખની શકે,