પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારો

સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારા ૧૦૫ સુધારક લોકમત કેળવવા એ પ્રથમ પગથિયું છે. જ્ઞાતિના શાણા પુરુષોને મળવું જોઈ એ, તેએની દલીલે સાંભળવી જોઈ એ. સુધારક બિચારા ગરીબ માણસ હોય, તેને કાઈ ઓળખતું ન હોય, શાણા માણસો દાદ ન દે. ત્યારે તે શું કરે? એવેા ગરીબ હોય તા તેણે નવું કે, તે સુધારા થવાનું નિમિત્ત થવા પેદા નથી થયેલ. આપણે બધા ઇચ્છીએ કે જગતમાંથી જૂનો નાશ થાય. પણ ખૂા માણસોને કાણુ સમજાવે એ સુધારે બહુ આવશ્યક છે, છતાં આપણે ધીરજ રાખી ક્રમ એડ઼ા છીએ? હકીકત એ છે કે, સુધારકમાં અહંતા ન હોવી જોઈ એ. બધી ખરાબીએની જવાબદારી આપણે શાને લઈ એસીએ ? આપણે પાતે સાચુ કહીએ ને કરીએ, એટલેથી સતેષ માની રહીએ. તેમજ જ્ઞાતિના સાતે વિષે પણુ, આપણા પાતાના આચાવિચાર સ્વચ્છ રાખી, ખીજાઓને વિષે આપણે તટસ્થ રહીએ. છું કરું, હું કહ્યું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર ગમ જાન વગે' એ પદ ગાખી તે પ્રમાણે નિભિમાન રહીએ. જ્યારે નિરભિમાન રહેતાં છતાં પણ્ જવાબદારી આપણી છે એમ લાગે, ત્યારે આપણી ઉપર વિશેષ કર્તા બ્ય જારી થાય છે. જેમકે જ્ઞાતિના શેઠ, મહાજન નિરભિમાન હવાના દાવા કરી ચાલુ સડે દરગુજર નથી કરી શકતા; કેમકે, શેાઈ કે મહાજનપણું પહેરી લઈ તે જ્ઞાતિની નીતિના રક્ષક બન્યા છે. એક પશુ કન્યાના વિક્રય થાય તે તે નિર્દોષ બાળાના શાપ તેમને જ લાગવાના. પણુ, શેઠ અને મહાજન મેલ કાઢવા સારુ કંઈ કર નહિ, એટલું જ નહિ, પણ પોતે જ વિય કરતા હાય, તો જ્ઞાતિના બિચારા ગરીબ સભાસદે શું કરવું? તે પોતે સ્વચ્છ થયા છે. જ્ઞાતિના બધા અગ્રેસરને મળી ચૂક્યા છે. તેઓએ તેને હડધૂત કરી કૂતરાની જેમ કાઢી મૂક્યો છે. તેની ઉપર ગાળાનો વરસાદ વરસ્યો છે. બિચારા હતાશ થઈ થાકેલા ખિન્ન થઈ ઘેર આવ્યા છે. ઊંચે