પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
વર્ણવ્યવસ્થા

ત્રણ વ્યવસ્થા . આભ ને નીચે ધરતી સિવાય કંઈ નજરે નથી આવતું. હવે જ તેની દાદ ઈશ્વર સાંભળનારા છે. પણ હજુ પગથયું તે પહેલું જ છે. તપશ્ચર્યાંને સારુ લાયક થાય તેના પહેલાં તેની કસોટી થવાની હતી તે થઈ છે. હવે તે પેાતાનામાં અંતર્નાદ છે તે સાંભળી શક છે, તે અંતર્યામીને પૂછે છે: ‘મે અપમાન સહન કર્યું છે, છતાં હું મારા બની ઉપર પ્રેમ રાખું છું ? હું તેની સેવા કરવા તૈયાર છું ? હું તેની તૃતીના પ્રહારની પણ બરદાસ કરી શકીશ?’ જો અંતર્યામી આ બધા સવાલના જવાબમાં પ્રકાર ભણે, તો તે ખીજું પગલું ભરવા તૈયાર થયે છે. ' હવે તે પ્રેમમય અસહકાર આરંભ શકે છે. પ્રેમમય અસહકાર એટલે બધા હુકાનો ત્યાગ, કોને નહિ. નાંતમાં આ ગરીબ સેવકના હક શા છે? જ્ઞાતિભાજન, વિવાહસબંધ. આ બન્ને હકાના તે નમ્રતાપૂર્વક ત્યાગ કરે, એટલે તેને પોતાને કરવાનું હતું તે પોતે પૂરું કરી ચૂકયો. મહાજન તેને કાંટાની જેમ જતે કરે. એક ભાછું આછું થયું, કરી માગનારા એક એ થયે,’ એમ મના ગમાં માની, મહાજન તેનું નામ જ ચોપડામાંથી ભૂંસી નાંખે; એટલે તે ગરીબ સેવક નિરાશ ન થતાં શ્રદ્ધા રાખે કે, તેણે તે વાવેલા શુદ્ધ ખીજમાંથી મહાન વૃક્ષ પેદા થવાનું છે. પોતાનું સંપૂર્ણ કવ્ય કર્યાં બાદ---- તે પહેલાં નહં. ગાઈ શકે છે, ‘હું ક્રમના અધિકારી છું, ફળનો કદી નહ.' આ ગરીબ તપસ્વી હવે વનવાસી થયા. તેણે તે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે, બ્રહ્મચારી હોય તે જ્ઞાતિમાંથી મેલ જતાં સુધી પોતે બ્રહ્મચારી રહેશે; પરણેલ હશે તે પણ પોતાની સ્ત્રીની સાથે વળ મિત્રતાને જ વહેવાર રાખરો. કરાં હશે તો પોતે તેમને પણ બ્રહ્મચર્યનું પાલન કરતાં શીખવશે. જ્ઞાતિની મદદ ન માગવી પડે, ખીજે હાથ લંબાવવા ન પડે, તેથી તે ઓછામાં પરિગ્રહ રાખો. એમ રહેણી સંન્યાસીના જેવી કરી વસવું આ એ જ તેને વનવાસ છે. પ્રેમમય અસહકારમાં સ્વચ્છન્દને અવકાશજ