પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
વર્ણવ્યવસ્થા

૧૧૦ વસ્તુ ચવસ્થા પાણી, ભોજન કે એટીબ્યવહાર કરશે તેની ઉપર સા ક્રમાવશે. એટલે, વ્યક્તિઓની સાથે ભાજનત્યાગને સવાલ જ નહિ રહે. એમ નાતબહાર થવાનો હુકમ થાય તે સંયમીના વિશેષ ધર્મ તે એ થશે કે, ઉઘાડી રીતે કે છૂપી રીતે, જ્ઞાતિના તેના મિત્રા તેતે જમવા નાતરે તાપણુ, તે નહિ જાય. કાઈ નાતીલે વિચારપૂર્વક અસહકારમાં ભળે તે તેને સ્વીકાર તે અવશ્ય કરે. એમ થવાના સંભવ પણ ખરે. પણ સામાન્ય રીતે એમ કહી શકાય કે, મિત્રોની સાથેના ભાજનવ્યવહારના ત્યાગને તેને પ્રસંગ જ નહિ આવે. છતાં, ધારો કે આવ્યા છે, તો તેને ત્યાગ કરવાની જરૂર નથી. હા, જે કન્યાવિક્રય પસંદ કરતા હાય તેને ત્યાંનું નિમંત્રણ તે તે કમૂલ ન જ. કરે. આમાંથી આપણે જોયું કે : ૧. અસહકાર આદરતા પહેલાં લેકમત કેળવવાનાં ઘણાં પગલાં ભરવાં જોઈ એ. ૨. અસહકારીમાં, રેપ કર્યાં વિના, વિધીની ગાળા વગેરે ખાવાની શક્તિ હોવી જોઈ એ. ૭. અસહકારમાં પ્રેમ જ હોવા જોઈ એ. ૪. અસહ્કાર આર્યા પછી મૂળ સ્થળ ન છેડાય. ૫. અસહ્કારીએ કઠિન સંયમનું પાલન કરવું જોઈ એ. ૬. અસહકારીને પોતાના સાધન વિષે પૂરી શ્રદ્ધા હાવી જોઈ એ. ૭. અસહકારી ફળ વિષે તટસ્થ રહે. ૮. અસહકારીના પ્રત્યેક પગલામાં વિવેક, વિચાર ને નમ્રતા હાવાં જોઈ એ. ૯. અસહકાર કરવાને અધિકાર કે ધર્મ સને પ્રાપ્ત થત નથી. અધિકાર વિનાને અસહકાર નિષ્ફળ જાય. ઉપરના નિયમોનું પાલન લગભગ અશકય છે એમ કેટલાકને અથવા ઘણાને લાગશે તો એ સત્ય છે. તીવ્ર સયમ વિના શુદ્ધ અસહકાર અશકય છે. વળી, જે કેસ આપણે વિચારી ગયા તેમાં