પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
વર્ણવ્યવસ્થા

ચમસ્થા વણું તા. ચાર જ છે, જ્ઞાતિ ચાર કે ચાળીસ હન્ટર હો. ટાજ્ઞાતિઓને સગમ તે વધાવી લેવા યોગ્ય છે. નાના વાડાઓથી હેંદુધ તે ઘણું નુકસાન થયું છે. જે વૈશ્ય છે તે આખા હિંદુસ્તાનની મ્યજાતિમાંથી ગમે ત્યાં સંબંધ કાં ન શોધે ? બ્રાહ્મણ જાતિના મને સમાન શ્રેણીના આચાવિચારવાળા ગમે તે બ્રાહ્મણમાં ગુજરાતને બ્રાહ્મણ કાં વરકન્યા ન શોધે? આટલે સુધારો કરવાની પણ માપણી હિંમત ન ચાલે, તે હિંદુધ અતિ સંકુચિત થઈ જવાના ય છે. બંગાળની કન્યા ગુજરાતમાં આવે અથવા ગુજરાતની ન્ધા બંગાળમાં જાય એ સર્વથા અનિષ્ટ તો નથી જ. વ જાળવનાર જો પેટાતિને જાળવવા જશે, તે પેટાન્નતિ તો ગઈ ૪ છે તે વણને ખાઈ ખેસવાના સભવ છે. ૧૪ આજે વર્ણ પણ છિન્નભિન્ન તે થયેલ જ છે. વિચારોન ત્રીપુરુષએ આ વિષયનું મંથન કરવાની પૂરી આવશ્યકતા છે. પ્રથમ તે ગુજરાતના વર્ગા મળી પોતાના વ્યવહાર વિસ્તા, તા ટલું આગળ વધ્યા ગણાય ? બધા વર્ણો પોતાની અનેક પેટા- જ્ઞાતિને એક ન કરી દઈ શકે ? જો વિચાર કરવા જેટલા ઉત્સાહ રણ પેટાજ્ઞાતિના મહાજનમાં ન રહ્યો હોય, તે વ્યક્તિઓએ રહેલ કરવાની આવશ્યકતા છે, પણ મારે વાત તો હિંકારતી કરવી હતી. પેટાજ્ઞાનિ વિષે મેં વિવેચન કર્યું છે તે અહિષ્કૃતની શાંતિને ખાતર. જુલમ ધરો ડાય કે બહારની, તેને દૂર કરવાના ઉપાય એક જ છે. કૃિતના ખા અત્યારે તો ધણા જ સરળ છે. પણ ધારેશ કે આપણા અત્યારના વાતાવરણમાં પેટાજ્ઞાતિથી હિષ્કૃત થયેલા માણસ વર્લ્ડ પહાર પણ થઈ પડે તો ? તૈયે શું? એકાકા ઊભવાની શક્તિ મેળવનારા સુધારકા અત્યારે હિંદુસ્તાનમાં દરેક સ્થળે જોઈએ છે. પણ એમ એકાકી ઊભવાની હિંમત કરનાર શુદ્ધ વ્યક્તિ જે હોય તેને જ ન હોય, તેને દ્વેષ ન હોય, તે સહનશીલ હોય. કે લિમને નિસ્કાર ન કરે, તે જાલિમનું પણ ભલું છે, ને nount |