પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮. પોતે કરી છૂટવું ખંભાતથી એક નવયુવક લખે છેઃ અમારી જેન ભાવસારની જ્ઞાતિમાંના ઘણાખરા ‘નવજીવન’ના અભ્યાસી છે. જેથી ‘ નવજીવન’માં આવતા સામાજિક સુધારા ખાખતનાં લેખે વાંચી કેટલાક વખતથી તેમને ના કુધારા પ્રત્યે અણગમે પેટ્રા થયે હતા, અને વખત આવ્યે તેના રિવાજે જમીનદોસ્ત કરવા ઇચ્છા રાખતા હતા. થોડા વખત ઉપરના પ્રયાસથી મરણ પછીનું બેજન ખારસુ‘) અને સીબતનું ભાજન ન ખાત્રાને માટે ૨૦-૨૫ યુવક એ પ્રતિજ્ઞા કરી, અને મોટેરા ગણાતા લેાકાનો ક્રોધ વહેરી લીધા. ખીાઓને સમવ્યા, પણ તેઓ તેનાં જમણ જમવાને લાભ છેડવા તૈયાર નહેતા. હવે પ્રતિજ્ઞા લેનારા તે ધણા મક્કમ છે, પણ તેમનાં સ્રી, માબાપ વગેરે ઘરનાં માણસો તેમને મૂકીને આવાં જમણ જમવા જાય છે. આવી રીતે જમવા જવું તે તેમને માટે સારું ગણાય ખરું કે? આપ તેમને કંઈક અસર થાય તેવું લખશો ? આવી બાબતમાં પત્નીએ પાતાના પતિનું અનુકરણ કરવું જોઈએ કે નાંહે ? આવાં જમણા ખાવામાં જૈન સાધુએ કોઈ પણ જાતના બાધ ગણતા નથી તે શું ચાગ્ય છે?” <( વિવાહ અથવા એવા પ્રસંગે અપાયેલુ ભાજન હું ક્ષેતવ્ય ગણું, સીમત પછી અપાયેલું ભોજન શરમ ઉપજાવનારું ગણું, અને મરણ પછી અપાયેલું ભોજન પાપરૂપ ગણું, પછી તે બારમાનું હા કે તેરમાનું, ને વિષે હા કે જીવાનને વિષે. જમણેા માત્ર મને તે નિરક અને જંગલી લાગે છે. શરીરની હંમેશની હાજતાને આપણે કેમ ભાગનું સાધન કરી મૂકીએ છીએ, એ મારી બુદ્ધિ સમજી શકતી નથી. ભલે તેવું કઈ મારી નબળાઈ સહન કરી લે, તે પણ આપણે રૂઢિના દાસ ન બન્યા હાઈ એ તે મૃત્યુભાજન કે સીમતભેજનમાં ન જ જઈએ. પશુ આપણું પોતાનું શુદ્ધ વન એ સારી વાત છે. પણ આપણે કરીએ તે પ્રમાણે માબાપ, સ્ત્રી કે મેટાં થયેલાં દીકરાદીકરી ન કરે તેનું દુઃખ ન હાય, તેમની ઉપર બળાત્કાર ન હોય. આપણું પોતાનું વન શુદ્ધ રાખવાથી