પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
વર્ણવ્યવસ્થા

ડુબ્યવસ્થા તના ચેપ જાને લાગશે એવા વિશ્વાસ રાખીએ. જૈન સાધુએ શું કરે છે તેની મને ખખર નથી. પણ જો તે કુરિવાળે પ્રત્યે ઉદાસીન રહેતા હોય તે તે અયેાગ્ય છે એ વિષે મન શકા નથી. સમાજના }, ૨૯-૩-'૨૮ ૯. વિદ્યાર્થીઓનો સુંદર સત્યાગ્રહ ‘ નવજીવન ’માં ઘણી વાર લખાઈ ચૂકયુ' છે કે, સત્યાપ્ર સર્વવ્યાપક હોવાથી, જેમ રાજ્યપ્રકરણી તેમ જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાંયે વાપરી શકાય છે. અને જેમ રાજકર્તાની સામે તેમ સમાજની સામે, કુટુંબની સામે, માતાની સામે, પિતાની સામે, સ્ત્રીની સામે, પતિની સામે આ દિવ્ય શસ્ત્ર વાપરી શકાય છે; કેમ કે તેમાં હિંસાની ગંધ સરખી ન હોય, અને ત્યાં અહિંસા એટલે પ્રેમ જ પ્રેરક વસ્તુ છે ત્યાં ગમે તે સ્થિતિમાં નિર્ભયપણે આ શસ્ત્રના ઉપયોગ થઈ શકે. આવા ઉપયોગ ધમજના સાર્હાસક વિદ્યાર્થીઓએ ધર્મજની સમાજની સામે ચેડા દિવસ પહેલાં જ કરી બતાવ્યા. તે વિષેનાં કાર્ડાળયાં મારી પાસે આવ્યાં છે. તેમાંથી નીચે પ્રમાણે હકીકત મળી આવે છે. થોડાક દિવસ પહેલાં એક ગૃહસ્થે પોતાની માતાના બારમાને નિમિત્ત જ્ઞાતિભેાજન કરાવ્યું, બાજનના દિવસ પહેલાં આ વિષે નવયુવકામાં બહુ ચર્ચા થઈ. તેમને અને કેટલાક ગૃહસ્થાને આવી જાતના જમણુ પ્રત્યે અણુગમે! તા પેદા થયો જ હતો; અને આ વખતે કર્થક પણ પગલું ભરવું જ એઈ એ એમ વિદ્યાર્થાંમંડળ વિચાર્યું. છેવટે બ્રણાએ નીચે પ્રમાણેની ત્રણ અથવા તો તેમાંના એક કે વધારે પ્રતિજ્ઞા લીધી. ગામવાર તા. ૨૩-૧-૧૯૮ના ૮ આર્માને અંગે જે મેટા જમહુવાર થનાર છે, તેયા મોટા જમણવારામાં (૧) અમે પગતમાં