લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
વર્ણવ્યવસ્થા

૧૨૦ વણ વ્યવસ્થા ગરીબ વિદ્યાર્થીઓને સારુ, ગરીબ વિધવાને સારુ, ગેરક્ષાને અથે, ખાદીને અર્થ, કે અત્યને સારુ ખર્ચાયા હેત, તો તે ઊગી નીકળત અને મરેલાના આત્માને શાંતિ મળત. ભાજન ભુલાઈ ગયું, તેને કાઈ ને લાભ મળ્યે નહિ, અને વિદ્યાર્થીને અને બીજા ધરેંજના સમજદાર લાને તેથી દુ:ખ થયું. જે ભેજનને અંગે સત્યાગ્રહ થયે તે ભાન બંધ ન રહ્યુ એટલે સત્યાગ્રહ શા કામને, એમ કાઈ શંકા ન કરે. વિદ્યાર્થીઓ પોતે જાણતા હતા કે, તેમના સત્યાગ્રહની તાત્કાલિક અસર થવાન સભવ એ છે. પણ જો તેમનામાં જાગૃતિ કાયમ રહેશે તો કરી પાછું બારમું કરવાની હિંમત કાઈ યિાની નહિ ચાલે, એમ આપણે માની શકીએ છીએ. ઘણા દિવસનો એકઠા થયેલા સડે ફૂંક મારતાં દૂર નથી કરી શકાતે. તેને સારુ ધીરજની અને આગ્રહની હંમેશાં જરૂર હોય છે. મહાજન ગણાતા વૃદ્ધ સમય હિ વિચારે રૂઢિને સમાજ કે દેશની ઉન્નતિ પૂરતું સાધન ગણવાને બદલે તે ક્યાં લગી તેના ગુલામ રહેશે ? પોતાનાં બાળકને જ્ઞાન લેવા દેશે, તે તેના ઉપયાગથી તેમને ક્યાં લગી બહિર્મુખ રાખી શકશે ? ધર્મા બા વિચાર કરવાવાળા શિથિલતા રાખે છે તે છેડી, સાવધાન થઈ, તેએ ખરા મહાજન ક્યારે થશે? તા. ૨૬૨૮ ૧૦. મરણ પછી જમણ મરણ પછી જે જમણવાર કરવામાં આવે છે તેને મે જંગલી ગણાવેલ છે, તે વિષય ઉપર એક સજ્જન્ પોતાના ઉદ્ગાર કાઢતાં લખે છેઃ “ તમે સનાતની હિંદુ ઢોવાના દાવા કરે છે. તમે ગીતાજી અને રામાયણના પૂજારી છે. છતાં મરણ પછી જે ભેજનાદિ ક્રિયા કરવામાં