પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
મરણ પછી જમણ

મરણ પછી જમણ ૧૧ આવે છે તેને જ ગલી કેમ કહી શકા, એ સમજાતું નથી. શાસ્ત્ર તા કે છે કે, મરણ પછી બ્રાહ્મણેને જમાડવાથી મૃત્યુ પામેલાઓની સદ્ગતિ થાય છે, તેને સાંત્વન મળે છે. હવે મારે આમાં શું સાચું માનવું છે અનેક વાર હું લખી ગયો છું કે, જેટલું સસ્કૃતમાં લખાયેલું હોય એ ધર્મશાસ્ત્ર છે એમ ન ગણવું જોઈએ. તેમ જ, ધર્મ- શાસ્ત્ર ગણાતા મનુસ્મૃતિ ત્યાદિ પ્રમાણ્યથામાં જે આજે આપણે વાંચીએ છીએ, તે બધું મૂળ કર્તાની કૃતિ છે અથવા તે હાય તેયે એ બધું આજે અક્ષરશઃ પ્રમાણુરૂપ છે, એમ ન માનવું જોઈએ, હું તેા નથી જ માનતે. અમુક સિદ્ધાંતા સનાતન છે. તે સિદ્ધાંતોને માનનારા સનાતની છે. પણ સિદ્ધાંત ઉપરથી જે જે આચારાજે જે યુગને વિષે ઘડી કાઢ્યા હોય તે બધા અન્ય યુગમાં પણ સાચા જ હોય, એમ માનવાનું કશું કારણ નથી. સ્થળ, કાળ, અને સોગાને લઈને આચાર। બદલાય છે. મરણ પાછળ પૂર્વે ભેજના અપાતાં તે ભલે સાથ હોય, આપણી બુદ્ધિ અત્યારે એ વસ્તુને સમજી શકતી નથી. જ્યાં બુદ્ધિના પ્રયોગ સભવે છે ત્યાં શ્રદ્ધાને સ્થાન નથી. જે વસ્તુ મુદ્ધિથી પર છે તેને જ સારુ શ્રદ્ધાના ઉપયોગ છે. અહીં તે હિંથી આપણે જોઈ શકીએ છીએ કે મરણ પછી બાજને આપવામાં ધર્મ નથી. અનુભવથી આપણે જોઈ શકીએ છીએ ક, ખીજા ધર્મીમાં આ વસ્તુને સ્થાન જ નથી. તે હિંદુધ માં આવાં ભાજનને સ્થાન આપવાને સારુ, સંસ્કૃત શ્લેાકા ઉપરાંત આપણી પાસે સમળ કારણેા હોવાં જોઈએ. હિંદુ ધર્મશાસ્ત્રના, અથવા કહો કે સર્વ ધર્મશાસ્ત્રના, સિદ્ધાંતાની સાથે પણ આવાં ભેાજનને! જરાયે મેળ નથી મળતા, એવાં ભાજનથી થતી હાનિ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એવા પ્રત્યક્ષ પુરાવાની સામે સંસ્કૃત શ્લેકા શા ઉપયોગના હોઈ શકે ? મરણ પછીના ભાજનને નથી બુદ્ધિ કમૂલ કરતી, નથી હૃદય કબૂલ કરતું, નથી અન્ય દેશોના અનુભવ કબૂલ કરતા. એવાં ભોજનને જંગલી મનાવવાને