પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
વર્ણવ્યવસ્થા

૧૨૪ વખ્યવસ્થા નાતબહાર થયેલા ‘ ઊઁચ ’ વર્ણના સજ્જન પાસે આખા હિંદુ સંસાર છે. નાતબહાર થયેલા અત્યતા એલી માત્ર ઈશ્વર છે, અથવા તે વા બુદ્ધિથી વિધમ સ્વીકારે છે. અત્યજ ભાઈ અને જ્યારે પેાતાનું ભાન આવશે ત્યારે સુધારા કરવાની તેમની શક્તિ ‘ ઊઁચ વર્ગુની શક્તિ કરતાં ઘણી વધારે હશે. ‘ ઊઁચ ’ વધ્યું તે બીજા સ્વાર્થાં તે પ્રલેબના આડાં આવે છે, ત્યારે અંત્યજને, ' ' સમજ અને નીડરતા પ્રાપ્ત થયા પછી, એક આવરણ આડે આવી શકે તેમ નથી. એવી સમજ અને નીડરતા તેમને આપવાં એ ઊઁચ’ ના ધર્મ છે, એ તેનું પ્રાધ્ધત્ત છે, ' તા. ૧૪૪ ફ ૧૩. જ્ઞાતિભેજન આ માસ વિવાહના છે. વિવાહને અગ સતિભાજન વગેરે ભારે ખર્ચ કરવામાં આવે છે. જેની પાસે પૈસે છે તે જ્ઞાતિભોજન આદિ ખર્ચ ન કરે એમ કહેવું તે વધારે પડતું ગણાશે. પણ એવાં ભેાજન જિયાત થઈ પડયાં છે, તેથી કુટુંબને તેના બેજો અસહ્ય થઈ ગયા છે. આવાં ભજનો મરજિયાત થવાં દ્વેઇ એ, એટલું જ નષેિ પણ, નિક કુટુંબેએ પોતે સયમ પાળી દાખલ મેસાડવે જોઈએ. બચતાં નાણાંનો ઉપયોગ જો શિક્ષણને સારુ કે ખીજા' સમાજેન્નતિનાં કામામાં થાય તો તેથી તે જ્ઞાતિને અને એ રીતે આખી પ્રશ્નને લાભ થાય. વિવાહ સમયે જ્ઞાતિભાજનની પ્રથા બંધ કરવી માત્ર ષ્ટ છે, મરણાંતે થતાં જ્ઞાતિભાજન અધ કરવાં આવશ્યક છે. મરણાંતે અપાતાં જ્ઞાતિભાજનને હું તો પાપપ દેખું છું. એ ભોજનમાં કશું રહસ્ય જોતી નથી. ભાજન એ આનદને • પ્રસંગ મનાયા છે. મરણુ શેકના પ્રસંગ છે, તે વેળા ભોજન ક્રમ અપાય એ ન સમજી શકાય એવી વાત છે. સર ચિનુભાઈના સ્વર્ગવાસ પછી જે ભોજન અપાયું હતું તેની બેઠકમાં મે’ સ્વસ્થતા માનને