પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
દા'ડો અથવા કારજ

દા'ડો અથવા કારજ ૧૫ ખાતર મારી હાજરી ભરી હતી. તે વખતનો દેખાવ, અને તે વખતે થયેલા, જમનારી જુદી જુદી નાતો વચ્ચે ઝઘડા, જમનારાઓના સ્વેચ્છાચાર, વગેરે આજ પણ મારી આંખ આગળ તરી રહ્યાં છે. એમાં ક્યાંયે મેં મરનારને વિષે આદર ન ભાળ્યો. શાકને તે ત્યાં સ્થાન જ ક્યાંથી હ્રાય ? આવા સુધારાને પણ વખત જોઈએ છે એ રૂઢિનું બા ને આપણી શિથિલતા સૂચવે છે. આવા સુધારો મહાજન ન કરે તો પણુ વ્યક્તિ તો કરી શકે છે. મહાજનની આજની સ્થિતિ વ્યાજનક છે, તે ઘણી વેળા સુધારા છે, પણ કરતાં ડરે. હિંમતવાન વ્યક્તિએ પહેલ કરી સુધારા ઇચ્છનાર મહાજનને બળ આપે છે ને સુધારાનું દ્વાર ઉઘાડે છે. ત, ૧૧ ૫ ૧૯૪ ૧૪. દા'ડા અથવા કારજ એક ભાઈ પાતાની ઉપર આવેલું એક ધ સકટ વ વે છે. તેમનાં માતુશ્રીના સ્વર્ગવાસ પછી જ્ઞાતિભાજન આપવાના આગ્રહ તેમને નાતીલાઓ કરી રહ્યા છે. પોતાને તેને વિષે શ્રદ્ધા નથી, એવાં બાજનાથી નુકસાન છે એમ માને છે, ખીજી તરફથી જો કારજ ન કરે તાં નાતીલાનુ મનદુખાય છે. આવે સકટસમયે શું કરવું એ સવાલ છે. સમાજમાંથી પુરાણા દોષો કાઢવા હોય ત્યારે પહેલ કરનારને આવાં ધસકટી આવ્યાં જ કરે છે. વિનય અને દઢતા એ એ શરતો. તે વખતે ઉપયોગી થઈ પડે છે. વિરોધીઓના વિરોધ વિનય- પૂર્ણાંક સહન કરવા ને દતાપૂર્વક પોતાના નિશ્ચયને વળગી રહેવું. નાતીલાને રાજી રાખવાને સારુ પણ આપણે અધમ ન આચરીએ. મરણ પાછળ દાન કરવાને રિવાજ સાજનિક જણાય છે. જે દાનના ઇરાદાથી હિતાયે, આપણને કાઈ કાસ અથવા નાતના અભિપ્રાયને વિષે બેદરકાર ન ગણે તેટલા સારુ, આપણે જ્ઞાતિભાજનમાં