પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. રોટીબેટી જ્ઞાતિભાજનની અટકાયત કરતાં પણ કદાચ વધારે અગત્યના સવાલ નાર્તિઓ વચ્ચે ભેટીવ્યવહારને ઉત્તેજન આપવાને છે. વણાંત્રમ આવશ્યક છે, પણ અનેક પેટાવર્ણી હાનિકારક છે. જ્યાં ભાણાવ્યવહાર ત્યાં મેટીવ્યવહાર હોવા જોઈએ એ વિષે બે મત નથી એમ કહી શકાય. એવા વિવા, ટીક સંખ્યામાં થયા છે એમ પણ તેવામાં આવે છે. એ સુધારો હવે ન રાક શકાય એવા છે. એટલે ગાણા મહાજન આવા સુધારાને ઉત્તેજન આપે એ બહુ જરૂરનું છે. કાળને રુચે તેના કરતાં વધારે અંકુશ મહાજન મૂકે તો તેમના માનભંગ થવાનો સંભવ છે. સુધારકાને શોભે છે કે, આવા સુધારે મહાજનની ઉપરવટ થઈ તે કરવા પડે તો તેમણે તેમાં વિનય પરવા. એવા સુધારક પણ જાણ્યા છે કે જે મહાજનને તુચ્છ ગણી તેમને પાતાથી બને તેટલું કરી લેવા સિસકારે છે. એવી ઉદ્ધતાઈ કરવાથી સુધારા થતા અટક છે; ને જ્યાં માન છે. નબળુ પડી ગયું હોય ને તેથી દંડ અશક્ય બને છે, ત્યાં સુધારક સુધારક મટી સ્વેમ્બચારી બને છે. સ્વેાચાર એ સુધારા નથી. તેથી સમાજ ચડતા નથી, પણ પડે છે. તા. ૧૧ ૫ ૧૯૪ ૧૭. રાષ્ટ્રીય છાત્રાલયેામાં પક્તિભેદ? કાકાસાહેબ કાલેલકરની વધતી જતી ટપાલમાં અનેક નતના પ્રશ્નો આવે છે, તેમાં એક કાગળ પક્તિભેદ વિષે તે તેના જે ઉત્તર તેમણે આપ્યો છે તેની નકલ મારી ઉપર તેમણે મેકલી દીધી છે. એમના વિચારે રાષ્ટ્રીય છાત્રાલયેાને માર્ગદર્શ ક ડાવાથી નીચે શબ્દશઃ આપું છું - વિદ્યાપીડના છાત્રાલયમાં તમે પૂછ્યુ એ. ડીક કર્યું છે. તમે નબર ખાય છે કે પ્રેમ એ વિ જાગે છે કે વિદ્યાપીઠનાં ધ્યે મ