પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
રાષ્ટ્રીય છાત્રાલયોમાં પંક્તિભેદ ?

રાષ્ટ્રીય છાત્રાલયોમાં પંક્તિભેદ ? થાયેલા છૅ એવી વિદ્યાપીઠની માન્યતા છે. ધમનું શુદ્ધ વાતાવરણ જાળવવાના વિદ્યાપીઠના પ્રયત્ન સતત રહેરો.’ કાકાસાહેબ જોઈ જોઈ ને પગ મૂકવા માગે છે. મામાને કે વિદ્યાથી એને ખની શકે ત્યાં લગી તે આધાત પહોંચાડવા નથી ઇચ્છતા, તેથી કહે છે : “ છાત્રાલયમાં બ્રાહ્મણ રસધ્યાને દાથે જ રસાઈ થાય છે. શૌચાચારમાં રસાઈ વિશિષ્ટ ઢએ તૈયાર થયેલી હાય એ આગ્રહ હોય છે, તે આ રીતે પળાય છે.” મારે તો અભિપ્રાય છે કે બ્રાહ્મણ રસોઇયાનો આગ્રહ લાંબા વખત સુધી રાખવા અશકય છે. જે અર્થમાં અહીં બ્રાહ્મણ શબ્દ વપરાયે છે તેવા બ્રાહ્મણેથી જ શૌચાચારનું પાલન થાય એવું તા કંઈ નથી જ. એટલું જ નિદ્ પણ, એવા બ્રાહ્મણાથી શૌચાચારનું પાલન થાય જ છે એવુંચે નથી. ગંદકાથી ભરપૂર, આરોગ્યના નિયમાને ભંગ કરનારા બ્રાહ્મણ્ સેઇયા મે તો કેટલાયે ભાળ્યા છે; એ આંખાળા કયા માનવીએ નહિ જોયા હોય ? શૌચાચારમાં કુશળ, આરોગ્યના નિયમેને નણુનાર અને તેને પાળનાર બ્રાહ્મણેતર રસાયા પણ ઘણાયે મેં જોયા છે. તેથી, જો બ્રાહ્મણ શબ્દના મૂળ અર્થ ધ્યાનમાં લઈ, જે શૌચાચારને પાળે તે બ્રાહ્મણ એમ ગણીએ, તે બધાં રાષ્ટ્રીય છાત્રાલય સુગમતાથી કાકાસાહેબનો નિયમ પાળી શકશે. જો જન્મે બ્રાહ્મણ તેને જ બ્રાહ્મણ ગણવામાં આવશે તો તે શૌચાચારનું પાલન કરે એવા બ્રાહ્મણ રસાયા ઘણા મળવાના જ નથી, અને જે મળશે તે એવા માટે પગાર માગશે અને એટલા માથે ચડશે કે તેમને રાખવા અને સાચવવા એ લગભગ અશક્ય થઈ પડશે. વિદ્યાપી સત્ય અને અહિંસાની આરાધના કરે છે. તેથી આપણાં છાત્રાલયેમાં જે સ્થિતિ જેવી હશે તેવી જ તેણે પ્રગટ કરવી જોઈ એ, અંદર કે બહાર આંખ આડા કાન નહિ કરી શકાય. તેથી જ કાકાસાહેખે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાપીઢના છાત્રાલયમાં પાંતભેદને સ્થાન નથી. પક્તિભેદના ગર્ભમાં જ ઊંચનીચના ભેદ