પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
નવીન વિધિઓ

નવીન વિધિએ હતાં. તેઓને જમવાને વખત મારી ગાડી પહેાંચવાને ખતે જ રાખ્યા હતા. રસ્તાની બંને બાજુએ જમવા બેઠેલાં રાંકાંઓની આ હાર વચ્ચે થઈને મને મોટરમાં બેસાડીને લઈ ગયા. હું શરમાયે; અવિનયતા ભય ન હોત તેા હું ત્યાં જ ઊતરી પડત અને નાસી જાત. ખાનારાં ગરીઓની વચ્ચેથી મેટરમાં બિરાજતે આ ભલે તેના ઉદ્દત દાસ ! આ વિષે કેટલાક ઉદ્ગાર હું સુરીની સભા આગળ રાયા. આવું જ દૃશ્ય મેં કલકત્તામાં એક પુરાણા ધનિક કુટુંબને ત્યાં જોયું. મને ત્યાં દેશમ-સ્મારકને સારુ ઉધરાણું કરવા લઈ જવામાં આવ્યો હતે. આ કુટુંબના મહેલ - ‘મારઅલ પૅલેસ ને નામે ઓળખાય છે. તે છે પણ બનેલે કેવળ આરસનો, મકાન ભવ્ય અને જોવા લાયક છે. આ મહેલને આંગણે હંમેશાં ગરીઓનું સદાવ્રત રહે છે. ત્યાં ગરીમાને રાંધેલું અનાજ જમાડવામાં આવે છે. આ સખાવત મને દેખાડવાના નિર્દોષ ઇરાદાથી અને મને માનંદ પમાડવાના શુભ હેતુથી, ખરેખર પેલાંઓને જમાડવાના સમયે મને માલેકાએ ખેલાવ્યા હતા. મેં વગરવિચાયે ‘ હા’ કહી દીધી હતી. પણ ત્યાંનું દૃશ્ય જોઈ સુરીના કરતાં વધારે દુ:ખી થયેા અને અકળાયે. જમનારાની વચ્ચે થઈ ને મને મેટરમાં તે ન લઈ ગયા; પણ મારી પાછળ જ્યાં જોઉં ત્યાં લેકેનું ટાળુ તેા હોય જ. એ આખું ટોળુ' આ જમનારાં કંગાળિયાંની વચ્ચે થઈને વસ્યું. બાપડ જમનારાંઓને તેના પગના સ્પર્શે તે થાય જ. ઘડીભર તે એ બિચારાએનું ખાવાનું પણ ખૂંધ રહ્યું. તેના આત્માએ મને આશીર્વાદ આપ્યા ડાય તે ધન્ય છે એમની સમતાને અને ઉદારતાને ક્યાં ધૂળવાળું આંગણું ને ત્યાં બરફ જેવા ઊજળા ઊંચે મહેલ ! આ મહેલ કેમ જાણે પેલાં ગ્રીમેની હાંસી કરતો હોય નહિ, એવું મને તે જણાયું; અને તેએની વચ્ચે થઈ ને એમ ભેદરકારીપૂર્વક ચાલનારા પેલા ગરીઓના નવાજ તે હાંસીમાં ભાગ લેતા મારા અંતરને જણાયા.