પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
વર્ણવ્યવસ્થા

વધુ વ્યા આમ લેાકાને ખવડાવવામાં પુણ્ય હોય ? મને તો એમાં, શુદ્ધમાં શુદ્ધ ભાવ તાં, અવિચાર અને અજ્ઞાનને લીધે થતું પાપ જ લાગ્યું. આવાં સદાવ્રતા દેશમાં કઠેકાણું છે. આથી કંગાળિયત, આળસ, પાખંડ, ચેરી ઇત્યાદિ વધે છે; કેમકે, વગરમહેનતે ખાવાનું મળે તે મહેનત ન કરવી એવી ટેવવાળા માણુસા આળસુ બને અને પછી કંગાળ બને. નવરા એઠું નખ્ખાદ વાળે એ ન્યાયે, આવાં કંગાળા ચોરી ઇત્યાદિ શીખે. ખીજા અનાચાર પોતાના પ્રત્યે કરે એ તે તેખું જ. આ સદાવ્રતાનું છેવટ હું તે ખરાબ જોઉં છું. ધનવાન લેાકાએ પોતાની સખાવતેના ભાજનેના વિચાર કરવા ઘટે છે. સખાવતમાત્રમાં પુણ્ય છે એવું તા નથી જ, એ બતાવવાની આવશ્યકતા નથી. લૂલાં, પાંગળાં અથવા દરદોથી પીડાતાં અશક્ત માણસને સારું અવશ્ય સદાવ્રત ઘટે છે. તેને પણ ખવડાવવામાં વિવેક હાવા બેઈ અં. હજારાના દેખતાં અશક્તને પણ ન ખવડાવાય. તેઓને ખવડાવવાની એકાંત, શાંત અને સુઘડ જગ્યા હાવી જોઈએ. ખરું જોતાં, તેવાંઓને સારુ ખાસ આશ્રમે હાવાં જોઈ એ. છૂટાંસ્ક્વાયાં એવાં ઋાશ્રમ હિંદુસ્તાનમાં છે. અશક્તને જમાડવાની ઇચ્છા રાખનારા સખી ગૃહસ્થાએ કાં તો એવાં સારાં આશ્રમમાં પોતાનું દ્રવ્ય મોકલવું જોઈ એ, અથવા ન હોય ત્યાં આવશ્યકતા અનુસાર એવાં આશ્રમે સ્થાપવાં જોઈ એ. અશક્ત ગીખાને સારુ કર્તક પણ ધંધા રોધવે જોઇ એ, લાખાના ઉપકાર થઈ શકે એવું સાધન વા વૈટિયા છે. તાં. દ્રશ્ય