પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
વર્ણવ્યવસ્થા

વસ્તુળસ્થા નાખે છે, હું તેમને સ્વાદીલા કરી મૂકી તેમનું ૠતર બગાડે છે. તેથી, આવા પ્રકારની સંસ્થાએ ભાજનને બદલે દાનને જ સ્વીકાર કરવાના આગ્રહ રાખે તે દાનીઓ ભેજનરૂપે દાન ન દેવાના આગ્રહ રાખે, તો તે પ્રજાના કલ્યાણમાં ભાગ લેશે, તા. ૧૩૫-૨૯ ૨૧. સ્મશાનસુધારો રા. છેૉટાલાલ તેજપાળે. અમારી ઉપર એ ચાર પત્રો લખ્યા છે અને તે જે ચળવળ ચલાવી રહેલા છે તે વિષેનું કેટલુંક સાહિત્ય પણ મેકલેલું છે. એ બધું એવું લાંબુ છે અને એટલી બધી આસપાસની ખીજી હકીકતોથી છવાયેલું છે કે, તે અમે આપી શકતા નથી. તેથી તેના ઉદ્દેશ માત્ર અમે અહીંયાં આપવા ધારીએ છીએ; કેમકે એ ઉદ્દેશ અમને ઉપયોગી જણાય છે. મુડદાંની વ્યવસ્થા કરવામાં પ્રતિદિન તકલીફ વધતી જાય છે. ગરીમાની હાડમારી વિશેષ છે. મુડદાં ઊંચકવાની સગવડ સરખી પણ કેટલાકને હોતી નથી, મરકી ઇત્યાદિ ઉપદ્રવા દેશમાં વખતો- વખત થયાં કરે છે, અને તે સમયે લેકાની સ્થિતિ બહુ ધ્યામણી થઈ પડે છે. વળી, મુડદું જ્યાં સુધી બળી રહે ત્યાં સુધી બેસી રહેવામાં વખતને નકામે ક્ષય થાય છે. કેટલીક વેળા મુડદું પૂરું ઢંકાયેલું પણ નથી હતું એવી રીતે ચિતા ખડકવામાં આવે છે. આવાં કારણોથી કેટલીક મુદ્દત થયાં મુડદુ લઈ જવાની અને ખાળવાની ક્રિયામાં સુધારો કરવાના પ્રયત્ન રા. છેૉટાલાલ કરી રહ્યા છે. અમને લાગે છે કે એ પ્રયત્ન ઉત્તેજનને લાયક છે. એમની સૂચના એવી છે કે, મુડદું વાહનમાં લઇ જવું અને સ્મશાન એવી શાસ્ત્રીય પદ્ધતિથી બાંધવું કે જેથી મુડદુ એક ભઠ્ઠીમાં મૂકવામાં આવે અને જલદ અગ્નિથી તેની તુરત ખાખ થઈ શકે. આમ કરવાથી પૈસાના અને વખતને બચાવ થાય છે અને ધર્મની