પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
મરકી અને મરણગાડી

મકી અને સરભૃગાડી લાગણીને જરાયે ઈજા પહોંચતી નથી. એમ છતાં હાલ તુરતમાં વાહનમાં મુડદાને લઈ જવાનું અને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે અગ્નિદાહ દેવાનું ફરજિયાત કરતાં મરજિયાત રાખવું એ વધારે ચિત ગણાશે. આવી બાબતમાં લોકકેળવણીની જરૂર છે. અર્ધાટત રિવાજો પણ ધીમેથી જ દૂર કરી શકાય છે. લેકાએ જ્ઞાનપૂર્ણાંક અથવા ત શ્રદ્ધાપૂર્વક પણ સ્વેચ્છાએ ગ્રહણ કરેલા ફેરફાર, એ જ ખરે સુધારો ગણાય. એટલે જે જે જગ્યાએ થાડા સાહસિક ગૃહસ્થા ઢાય, દ્રવ્યની સગવડ હોય, અને જ્યાં થોડાં ઘણાં માણસા અગ્નિદાહ કરવાની નવી પદ્ધતિને સ્વીકાર કરવા તૈયાર હોય, ત્યાં વાહૂનાની અને અગ્નિદાહની સગવડ કરી હોય, અને વ્યવસ્થા સારી રાખવામાં આવે તો, થાડા વખતમાં આ અગત્યની વસ્તુ લેાકપ્રિય થઈ પડશે; અને રોગચાળાને સમયે ગરીબ લાકા તે તેને વધાવી જ લેશે. તા.૧-૧૯૧૯ ૨૨. મરકી અને મરણગાડી કાયાવાડની છેલ્લી ( એપ્રિલ ૧૯૨૫ ની ) મુસાફરી પૂરી કરી પાછા ફરતાં રાજકાટ વચમાં આવતું હતું. સ્ટેશન ઉપર આવેલા ભાઈ ને મળતાં માલૂમ પડવુ કે, મરકીને લીધે રાજકાટ લગભગ ખાલી થઈ ગયું હતું, આમ પેાતાનું સ્થળ ભયને માટે છેવું એ મેગ્ય, કે સફાઈના નિયમોનું પાલન કરી ખીજા યોગ્ય ઇલાજો લઈ પોતાના સ્થળને વળગી રહેવું એ યોગ્ય, એના નિયમાં હાલ નહિ ઊતરું. પણ એટલું તે કહી શકાય કે, રાજકાટ જેવા શહેરને મરકીથી સુરક્ષિત કરવું એ સહેલ હોવું જોઈએ. જે ખબરથી મને બહુ દુ:ખ થયું એ તો એ હતી કે, મરકીથી મરેલાંની ક્રિયા કરતાં પણ કેટલાક લેક ડરે છે તે તે ક્રિયા સેવાસમિતિને અથવા ટેટને કરવી પડે છે. માણુસને ગમે