લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
વર્ણવ્યવસ્થા

180 વષ્યવસ્થા તેટલે મેાતના ભય લાગે તોયે, તે પોતાનાંની સારવાર કરવા અંધાયેલા છે; મરે તેની મરક્રિયા કરવાનો તેના ધમ છે. આમ પાતપોતાના સામાન્ય ધ પણ લેકા ન પાળે તે સમાજબંધન છિન્નભિન્ન થાય તે સમાજને નાશ થાય. આ સમયે ભાઈ છેટાલાલ તેજપાળની મરણગાડી યાદ આવે છે. ભાઈ ટાલાલ તે પોતાની ગાડી પાછળ દીવાના અનેલ છે. જેમ હું રેટિયામાં સર્વસ્વ જોઉં છું તેમ તેઓ મરણગાડીમાં સÖસ્વ જુએ છે. પણ આપણે તેમની અતિશક્તિ અથવા તેમના ગાંડપણના ખ્યાલ ન કરીએ. તે જે વસ્તુ કહે છે તેમાં કેટલે અશે સત્ય છે. તે જ વિચારીએ. તેમની દલીલ એવી છે કે, મુડદાંને કાંધે ઉપાડી જતાં બહુ તકલીક પડે છે, તેમાં ઘણા માણસને રોકાવું પડે છે, તે અત્યંત ગરીબ માણુસેને સારુ તે તે લગભગ અશક્ય છે. તેથી તેઓ કહે છે કે, મુડદાંને ગાડીની અંદર લઈ જવાં એ જ યાગ્ય છે. તે કારણસર તેમણે રાજકાટમાં તે એક ગાડી પણ યોજી છે ને તે ગાડીનો ઉપયોગ આમને મત આપે છે. દરેક પ્રસંગે મુડદાંને ગાડીમાં જ લઈ જવાં કે નહિ એ પ્રશ્નને હાલ એક કારે રાખીએ, પણ જ્યારે, એટલે મરી જેવે સમયે, માણસાની ઘણી તાણુ હોય છે તે ઊઁચકનારાને જોખમ પણ વહેારવું પડે છે, તેવે સમયે ગાડીને છૂટથી ઉપયોગ કરવા એ ડહાપણની વાત છે. મુડદુ કાંધ ઉપર જ ઊંચકી જ્વાનું કઈ શાસ્ત્ર નથી. એ કેવળ રિવાજની વાત છે. જ્યાં સ્મશાન ઘણાં દૂર છે, જ્યાં ગરમી સખત પડે છે તે ત્યાં ઊઁચકનારા ઓછા હોય છે, તેવે સમયે ગાડી તો મદદગાર થઈ પડે છે. ભાઈ છેટાલાલે ચેાલી ગાડી માણસ ખેંચી શકે છે; તેમાં ધાડા ઇત્યાદિ રાખવાની જરૂર રહેતી નથી. આ ગાડી વગરથાયે એક અથવા બે માણસ લઈ જઈ શકે છે. આ ગાડીને પ્રસંગે ઉપયોગ કરવાની સૌને ભલામણ કરું છું. તા, ૬-૪-૨૫