પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરિશિષ્ટ 1 હિંદુ સમાજની પ્રતિજ્ઞા |ષ૦ માલવીછના પ્રમુખણા નીચે મુંખઈમાં તા. ૨૫-૯-૩રના રાજ થયેલી હિંદુ પરિષદે કરેલા ઠરાવ, યાન ૫૬ ઉપર આવતા સબ'ધને અનુલક્ષીને, નીચે આપવામાં આવ્યો છે. -પ્રકાશક] અપરિષદ ઠરાવ કરે છે કે, હિંદુ સમાજમાં હવે પછી કાઈ તે પણ તેના જન્મને કારણે અસ્પૃશ્ય ગણવામાં નહિ આવે; અને જેમને અત્યાર સુધી અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેમને જાહેર કૂવા, જાહેર નિશાળે, જાહેર રસ્તા અને ખીજી બધી જાહેર સસ્થાઓના વાપર કરવાને બીજા હિંદુ જેટલેા જ હુક રહેશે. આ હકને પહેલી તકે કાયદાની મંજૂરી આપવામાં આવશે. અને જો સ્વરાજ મળતાં સુધી એવી મંજૂરી નાંહે મળી હોય, તો સ્વરાજ પામેના સૌથી પહેલા કાયદામાંનો આ એક રહેશે, ‘વળી એમ પણ કરાવવામાં આવે છે કે, અત્યારે અસ્પૃશ્ય ગણાતા વર્ગોં પર જે સામાજિક પ્રતિબધા રૂઢિએ મૂકલા છે તે અધા, તેમ જ મંદિરપ્રવેશ વિષે પ્રતિબંધ, વાજબી અને શાંતિમય એવાં તમામ સાધનો વાપરીને, દૂર કરાવવાના, તમામ હિંદુ આગેવાનાના ધમ રહેશે.” આશ્રમની રહેણી fપા. ૬૬ ઉપર ગાંધીજી સત્યાગ્રહાશ્રમની રહેણીના ઉલ્લેખ કરે છે. તે રહેણીની પાછળ શું સિદ્ધાંત રહેલા છે તે, માશ્રમની નિયમાવલીમાંથી લીધેલા નીચેના ત્રત પરથી સમળશે. •ાક્ષક] www