પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
વર્ણવ્યવસ્થા

ર વણુંવસ્થા અસ્પૃશ્યતાનિવારણ “ હિંદુધમ માં અસ્પૃશ્યતાની રૂઢિએ જડ ધાલી છે. તેમાં ધમ નથી પણ અધમ છે એવી માન્યતા હોવાને લીધે, અસ્પૃશ્યતા- નિવારણને નિયમમાં સ્થાન આપ્યું છે, અસ્પૃશ્ય ગણાતાંને સારુ ખીજી જાતિઓના જેટલું જ આશ્રમમાં સ્થાન છે. 64 આશ્રમ જાતિભેદને માનતું નથી. જાતિભેદથી હિંદુધ ને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આલાઅેટની ભાવના અહિંસાધની ધાતક છે. આશ્રમ વર્ણાશ્રમ- ધર્મને માને છે. તેમાંની વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણુાય છે. તેથી વણ્~ીતિનું પાલન કરનાર, માબાપના ધંધામાંથી આઝવેકા પેદા કરી, બાકીના સમય શુદ્ધ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે. સ્મૃતિમાં રહેલી આશ્રમવ્યવસ્થા જગતનું હિત કરનારી છે. પણ, વર્ણાશ્રમધમ માન્ય હોવા છતાં, આશ્રમનું ન ગીતામાન્ય વ્યાપક ને ભાવનાપ્રધાન સન્યાસના આદર્શોને આગળ રાખી રચાયેલું હોવાથી આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.”