k ધર્મની થયે કે ‘હિંદુ’ નામ પરદેશી મુસાકાએ આપેલું જણાય છે, ને તેના સબંધ ભૂગાળની સાથે છે. આપણે જે ધ પાળ્યા છે તેને કંઈ વિશેષ અને સૂચક નામ આપી શકાય તે અવશ્ય વર્ણાશ્રમધ છે, હિંદુના ધ' આ ધમ' છે એમ કહેવામાં કશી સૂચના નથી આવતી. એને અથ તો એટલા જ હિંદુ એટલે સિની પૂર્વે રહેનારા લોકો પોતાને આ માને છે અને જાને અના; અથવા વૈધમ માનનારા પોતાને આય માને છે અને ખીન્તને અનાય. આવી સત્તામાં હું તે દોષ પણ જો’ છું. વર્ણાશ્રમધ તે ધની વિલક્ષણતા સૂચવે છે. આ વિચાર ખરેખર હૈ। અથવા ન હો, એટલું તો કબૂલ કરશે કે વાઁ- શ્રમને હિંદુધ માં મેટુ’ સ્થાન અપાયું છે. સ્મૃતિકાળનું એક પણ ધપુસ્તક નહિ જોવામાં આવે કે જેમાં વર્ણાશ્રમધમે તેને ત્રણે ભાગ નિંદ્ર રોકો હોય. વર્ણાશ્રમનું મૂળ તે વેદમાં જ છે, એટલે કાઈ હિંદુ વર્ણાશ્રમની ઉપેક્ષા ન કરી શકે. એ પ્રથાને સમજીને ધ્રુષિત લાગે તે તેના જ્ઞાનપૂર્વક ત્યાગ કરવા ઘટે છે; જો એ પ્રથા ધની નિષિ વિશેષતા હેાયતે। એનું પોષણ કરવું વર્ણાશ્રમમાં આશ્રમધ ના તો નામે અને કમે લોપ જ થયે કહેવાય. બ્રહ્મચય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર આશ્રમ હિંદુધર્માંમાં મનાયા છે અને એ હિંદુ માત્રને સારુ છે. પણ બ્રહ્મચર્યાં અને વાનપ્રસ્થ્યનું પાલન ભાગ્યે જ કાઈ કરતા હોય. નામના સન્યાસ જૂજ સંખ્યામાં ભલે પળાતો હોય. પણ આશ્રમ એમીજાની સાથે એવા સલગ્ન છે કે એકના વિના બીજા પાળી જ ન શકાય. જેનું આજે સૌ પાલન કરે છે તે "ગૃહસ્થત્તિ છે ગૃહસ્થધમ’ નહિ. પણ યાદ રાખવું ઘટે છે કે ગૃહસ્થપિત્ત- એટલે કે પ્રજાદ્ધિનું કર્મ- તે જગતમાં સૌ કાઈ કરે છે. ધ માં મર્યાદા, વિવેક, દે રવાં છે. એટલે જે પતી મર્યાદા --
પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૭
Appearance